બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / cancel all gatherings for a month, people stay away from weddings or public events: "No, don't stop",

જનહિતમાં પત્ર / 'કોઈ રોકો ના', એક મહિના સુધી તમામ મેળાવડા રદ્દ કરો, લગ્ન કે જાહેર કાર્યક્રમોથી લોકો દૂર રહેઃ આહના

Mehul

Last Updated: 12:06 AM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વધતા કેસોને લઇને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એટલે કે આહનાએ લોકોને અપીલ કરી છે. આહનાએ પત્ર લખીને સાવચેતી રાખવા વિનંતી .કયું કોરોનાને હળવાશથી ન લઇ બંધ કરો મેળાવડા

  • 'આહનાની આ,,હ' ;વધતા કેસથી કરી અપીલ 
  • એક મહિના સુધી મેળાવડા રદ કરવા અપીલ 
  • જાહેર કાર્યક્રમ,રાજનીતિક મેળાવડાથી દૂર રહો 

રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના વધતા કેસોને લઇને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એટલે કે આહનાએ લોકોને અપીલ કરી છે. આહનાએ લોકોને પત્ર લખીને સાવચેતી રાખવા વિનંતી કરી છે. આહનાએ કોરોનાને હળવાશથી ન લેવા અને આગામી 30 દિવસ સુધીના તમામ મેળાવડા રદ કરવા તેમજ રાજકીય મેળાવડાથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. આહનાના મતે લગ્ન અને અન્ય જાહેર કાર્યક્રમોથી પણ લોકો દૂર રહે તે જરૂરી છે.

કોરોના હજારને પાર 

ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. આજે કેસ એક હજારને પાર પહોંચ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 1069 નવા કેસ નોંધાયા છે. જ્યારે 103 દર્દીઓ સાજા થયા છે, જોકે એક દર્દીનું મોત થયું. તો હાલ રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 11 દર્દીઓ છે અને 3916દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા જેટલો છે. આજે 152072 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818755 દર્દીઓ સાજા થયા અને 10119 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,95,87,417 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે. અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા કોરોનાના કેસ ?

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. તો સુરતમાં 164, રાજકોટમાં 61, ગાંધીનગરમાં 26, જામનગરમાં 7, ભાવનગરમાં 4 અને જુનાગઢમાં 7 કેસ નોંધાયા છે. તો આણંદમાં 39, ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, નવસારીમાં 9, મોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 6, સાબરકાંઠામાં 6, અમરેલીમાં 4, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, મહેસાણામાં 3, મહીસાગરમાં 2, તાપીમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. 

આ જિલ્લામાં નથી નોંધાયો કેસ

 તો અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ