બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / canara bank mega e auction of properties on 16 march and 26 march 2021 details here varpat

તમારા કામનું / આ સરકારી બેંક દેશભરમાં ઘર- જમીન કે અન્ય સંપત્તિ સસ્તામાં ખરીદવાની આપી રહી છે સુવર્ણતક, જાણો કેવી રીતે ઉઠાવશો ફાયદો

Dharmishtha

Last Updated: 01:09 PM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સસ્તમાં ઘર, પ્રોપર્ટી અથવા વ્યવસાય માટે કોઈ સાઈટ ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે સુવર્ણ તક મળવાની છે.

  • કેનરા બેંક તમારા માટે મોટી ઓફર લાવી છે
  • આ સરકારી બેંક 2 હજારથી વધારે સંપત્તિઓની ઈ- હરાજી કરવા જઈ રહી 
  •  તમારે ઓનલાઈન બોલી લગાવવાની રહેશે

કેનેરા બેંકે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપી

કેનરા બેંક તમારા માટે મોટી ઓફર લાવી છે. આ સરકારી બેંક 2 હજારથી વધારે સંપત્તિઓની ઈ- હરાજી કરવા જઈ રહી છે. આ માટે તમારે ઓનલાઈન બોલી લગાવવાની રહેશે. આની જાણકારી કેનેરા બેંકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપી છે. તો આવો જાણીએ કે ઈ હરાજી વિશે મહત્વપૂર્ણ જાણકારી અંગે...

16 અને 26 માર્ચે થશે ઈ ઓક્શન

ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી અનુસાર કેનરા બેંકની મેગા ઈ- હરાજી 16 માર્ચ અને 26 માર્ચે થશે. આમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ, આવસીય ઘર, ઓફિસ, ઈન્ડસ્ટ્રિયલ જમીન, ભવન અને ખાલી સાઈટની હરાજી થશે. આ પ્રોપર્ટી બેંક તરફથી સમય સમય પર ડિફોલ્ટરથી રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી રહી છે.

જાણો શું કહ્યું બેંકે?

Canara Bankએ પોતાના ટ્વીટરમાં કહ્યુ છે કે આ મૂલ્યવાન સંપત્તિઓના માલિક બન્યા. સંપત્તિઓની બોલી લગાવો, સંપત્તિ પોતાના નામ કરાવો. પૂરા ભારતના મુખ્ય શહેરોમાં સંપત્તિઓ ખરીદવાની તકનો પુરો ફાયદો ઉઠાવો. એટલે કે જો તમે સસ્તા ઘર, એપાર્ટમેન્ટ અને જમીનના માલિક બની શકો છો. ઈ હરાજીમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેમને કેનરા બેંકની બ્રાન્ચ પર કેવાયસીની પુરી ડિટેલ માટે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

બેંકે ટ્વીટ કરી કહ્યું કે...

ટ્વિટર હેંડલ પર બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ઈચ્છુક ગ્રાહક સંપત્તિની જાણકારી માટે કેનરા બેંકની કોરપોરેટ વેબસાઈટ https://canarabank.com પર જાય. બેંકે કહ્યું કે ગ્રાહક અમારી કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com >ટેન્ડર >વેચાણ સૂચના અને અમારી હરાજી સેવા પાર્ટનર પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત આ વેબસાઈટથી પણ જાણકારી મળી શકે છે.

 

આની સમગ્ર માહિતી માટે આ વેબ સાઈટની મુલાકાત લઈ શકો છે

https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)

 https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)

https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)

https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)

https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ