બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / Camel milk is a medicine for many diseases including TB and diabetes

Camel Milk / ટીબી, ડાયાબિટીસથી લઈ આ મોટી બીમારીઓનો ધરમૂળથી નાશ કરે છે ઊંટણીનું દૂધ, ફાયદા જાણી પીવાનું ચાલુ કરી દેશો

Bijal Vyas

Last Updated: 09:45 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કેમલ રિસર્ચ સેન્ટરમાં અત્યાર સુધીમાં ઊંટના દૂધમાંથી ઘણી પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે અને આ દૂધનો ઉપયોગ હવે દવામાં થઈ રહ્યો છે. તેના કેન્દ્રના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગેલા છે.

  • ઊંટના દૂધમાં 25થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી છે
  • ઊંટનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર છે
  • ઊંટના દૂધમાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે

Camel milk: સામાન્ય રીતે લોકોએ ગાય અને ભેંસના દૂધમાંથી બનેલી ઘણી નવી પ્રોડક્ટ્સ જોઈ હશે, પરંતુ ઊંટના દૂધમાંથી એક નહીં પરંતુ 25થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઊંટના દૂધમાંથી મિઠાઈથી લઈને બાજરી તૈયાર કરવામાં આવી રહી છે. ઊંટના દૂધમાં ઘણા પ્રકારના પ્રોટીન, મિનરલ્સ, ફેટ, વિટામીન હોય છે, જે મોટી બીમારીઓને દૂર કરે છે.

બિકાનેરમાં નેશનલ કેમલ રિસર્ચ સેન્ટરમાં અત્યાર સુધીમાં ઊંટના દૂધમાંથી ઘણી પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે અને આ દૂધનો ઉપયોગ હવે દવામાં થઈ રહ્યો છે. તેના કેન્દ્રના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગેલા છે. ઊંટનું દૂધ અનેક રોગોમાં અસરકારક સાબિત થયું છે અને હજુ પણ અનેક રોગો માટે સંશોધન ચાલી રહ્યું છે. નેશનલ કેમલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અંતરબંધુ સાહુએ જણાવ્યું કે ઊંટનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. અહીં કેન્દ્રમાં ઊંટનું દૂધ રૂ.60 પ્રતિ કિલોના ભાવે મળે છે. ઊંટના દૂધને પોશ્ચરાઇઝ્ડ કરવામાં આવે છે, તે પછી દૂધને પેક કરવામાં આવે છે.

health-benefits-of-drinking-camel-milk

સાહુએ જણાવ્યું કે, ઊંટના દૂધનો ઉપયોગ દવામાં પણ થાય છે. ઘણા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ આમાં સંશોધન કર્યું છે. સુગર, બીપી, ટીબી, ટાઈફોઈડ, મેલેરિયા, માનસિક બીમારીથી પીડિત લોકો માટે તે ખૂબ જ ઉપયોગી છે. અત્યારે વૈજ્ઞાનિકો ડેન્ગ્યુ પર આ દૂધ રિસર્ચ કરી રહ્યા છે. સાહુએ ઊંટની સંખ્યા ઘટવાની ચિંતા કરતાં કહ્યું કે, ઊંટનું દૂધ દવા પ્રમાણે વાપરવું જોઈએ. જેથી ઊંટની સંખ્યા બને તેટલી વધે.

પશ્ચિમ રાજસ્થાનમાં આખા અનાજની ખેતી વધુ થાય છે. જેના કારણે અહીં બાજરી, જુવાર વગેરે વધુ પસંદ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ઊંટના દૂધ અને બાજરી, રાગી, કંગની, કોડો, જુવારનું મિશ્રણ કરીને પાવડર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આખા અનાજ અને ઊંટનું દૂધ ઉમેરવામાં આવ્યું અને તેમાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

India First Camel Milk Plant in Kutch

ઊંટના દૂધથી આ પ્રોડક્ટ થઇ રહી છે તૈયાર
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ઊંટના દૂધની ફ્લેવર રબડી, ઘી, છાશ, દહીં, લસ્સી, ગુલાબ જામુન, બરફી, ચોકલેટ, ચોકલેટ બર્ફી, ચીઝ, પેડા, પનીર, રસગુલ્લા, ક્રીમ, દૂધનો પાવડર, કુલ્ફી, આઈસ્ક્રીમ, કોફી સહિત તૈયાર કરવામાં આવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ