બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / breathing problem in pollution shortness of breath home remedies

હેલ્થ ટિપ્સ / પ્રદૂષણમાં બહાર નીકળતા જ થાય છે શ્વાસ લેવામાં મુશ્કેલી! તો અપનાવો આ 5 ઉપાય, મળશે આરામ

Arohi

Last Updated: 10:25 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Breathing Problem In Pollution: પ્રદૂષણમાં શ્વાસ લેવો ખતરનાક સાબિત થઈ શકે છે. બહાર નિકળતા જ અમુક લોકોને શ્વાસ ચડવા લાગે છે. શરીરમાં ઓક્સીજનની કમી અનુભવાય છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ આ ઘરગથ્થુ નુસ્ખાને અપનાવો.

  • પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં પડે છે તકલીફ? 
  • શરીરમાં ઓક્સીજનની કમી અનુભવાય છે? 
  • તો અપનાવો આ 5 ઘરગથ્થુ ઉપાય

પ્રદૂષણ અને સ્મોકના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. ઘરથી બહાર નિકળતા લોકોની મુશ્કેલીઓ વધારે વધી ગઈ છે. શ્વાસ ચડવા પર એવું લાગે છે કે શરીરમાં ઓક્સીજન ઓછુ થઈ રહ્યું છે. અસ્થમાં અને શ્વાસના દર્દીઓને એવી સમસ્યા વધારે થાય છે.

શ્વાસ ચડવાની સમસ્યા એલર્જી, સ્થૂળતા, ધૂમ્રપાન, એન્ઝાઈટી, કેન્સર, ટીબી, અસ્થમા, હાર્ટની સમસ્યા, વધારે ઠંડી અને અનીમિયાના કારણે પણ થઈ શકે છે. જે લોકોના ફેફસા અને બ્રોકાઈલ ટ્યૂબ્સમાં સોજો રહે છે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. એવામાં લોકોના શ્વાસ ચડવા લાગે છે. જો તમને એવી સમસ્યા રહે છે તો આ ઉપાયોને જરૂર અપનાવો. 

મોંઢુ ખોલીને ઉંડા શ્વાસ લો
જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો અથવા તો શ્વાસ ચડી રહ્યો છે તો તરત જ રાહત મેળવવા માટે નાકમાંથી ઉંડા શ્વાસ લો અને મોંઢાથી સીટી વગાડતા શ્વાસ બહાર છોડો. આમ કરવાથી તમને તરત આરામ મળશે. 

ગરમ કોફી પીવો
જે લોકોને શ્વાસ ફૂલવાની સમસ્યા રહે છે તેમને કોફીની સુગંધથી આરામ મળી શકે છે. જો અસ્થમાનો એટેક આવે છે તો દર્દીને તરત ગરમ કોફી પીવડાવો. તેનાથી આરામ મળશે. 

યુકેલિપ્ટસનું તેલ 
શ્વાસના દર્દીઓને પોતાના પાસે યુકેલિપ્ટસનું તેલ રાખવું જોઈએ. તેનાથી શ્વાસ લેવામાં આરામ મળે છે. જો ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે તો તમે આ તેલને સુંઘી શકો છો. તેના ઉપરાંત પાણીમાં થોડા ટીંપા નાખીને સ્ટીમ લેવાથી પણ આરામ મળે છે. આ ઉપાય કરવાથી તરત રાહત મળશે. 

તુલસીનું પાણી
જો શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે તો તમારા માટે તુલસી અને આદુ કારગર ઉપાય છે. શ્વાસના દર્દીઓને તુલસીના પાનનો રસ કાઢીને મધ નાખીને આપો. તેનાથી આરામ રહેશે. તમે ઈચ્છો તો આદુ ચાવો તેનાથી પણ રાહત મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ