બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / BJP's tough plan to break Congress' solid vote bank, know from statistics why villages are being destroyed

રણનીતિ / કોંગ્રેસની પાક્કી વૉટબેંકને તોડવા ભાજપનો તગડો પ્લાન, આંકડા પરથી જાણો કેમ ગામડા ખૂંદી રહી છે ભાજપ?

Dinesh

Last Updated: 08:11 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Politics News: ગ્રામીણ મતદારો રીઝવવાનો ભાજપએ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે.  18 હજાર ગામનો પ્રવાસ કરાશે તેમજ 51 હજાર બૂથનો ચિતાર મેળવાશે

  • લોકસભા ચૂંટણી લઈ ભાજપનું ગાવ ચલો અભિયાન
  • ગ્રામીણ મતદારોને આકર્ષવા ભાજપનો પ્લાન
  • 18 હજાર ગામડાઓમાં ભાજપ કરશે પ્રવાસ


લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે હવે ગામડા માં તરફ મીટ માંડી છે. શહેરોના મતદારોનો ઝુકાવ તો ભાજપ તરફ રહ્યો છે, ત્યારે હવે ભાજપ શહેરી મતદારો સાથે સાથે ગ્રામ્ય મતદારોને રિઝવવા માટે લોકસભાની ચૂંટણી પૂર્વે ગામડાનો પ્લાન બનાવ્યો છે. 

રણનીતિમાં માહેર ભાજપ નવા ચહેરા ઉતારી AAP-કોંગ્રેસને પરાસ્ત કરી શકશે, કયા  ગણિતના આધારે ભાજપે ટિકિટ ફાળવી? | gujarat elections 2022 bjp candidate bjp  new faces bjp tickets

ગાવ ચલો અભિયાન
આ પ્લાન એટલે ભાજપનું ગાવ ચલો નામનું અભિયાન. આ અભિયાન અતર્ગત  ભાજપ ગુજરાતના 18  હજાર ગામોમાં પ્રવાસે કરશે. જેમાં ભાજપ ગ્રામીણ મતદારો સાથે 24  કલાકથી વધુ સમય વિતાવીને  ગ્રામીણ મતદારોને મળશે. તેમજ ગામના પ્રગતિશીલ ખેડૂતો,ગામના અગ્રણી સાથે તેમજ સરકારી યોજના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

વાંચવા જેવું: 'ઘણાને ભાજપમાં આવવું છે પણ..' ઉનાના ધારાસભ્ય કે.સી રાઠોડે કોંગ્રેસ પર કસ્યો તંજ, વીડિયો વાયરલ

 51 હજાર બૂથનો ચિતાર મેળવાશે
ગ્રામીણ મતદારો રીઝવવાનો ભાજપએ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે.  18 હજાર ગામનો પ્રવાસ કરાશે તેમજ 51 હજાર બૂથનો ચિતાર મેળવાશે. માઈનસ બૂથોમાં વધુ મહેનત કરાશે.  અત્રે જણાવીએ કે, 2019 લોકસભા 62 ટકા ગ્રામીણ, 38 ટકા શહેરી મત ભાજપને મળ્યા હતા.  2020 વિધાનસભામાં 59 ટકા ગ્રામીણ 41 ટકા શહેરી મત ભાજપને મળ્યા છે. વિધાનસભા 2019 કરતા 2022ની ચૂંટણીમાં 3 ટકા ગ્રામીણના મત ઘટ્યા છે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ