બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Bihar Patna district illegal sand miners attacks on Woman officer video goes viral

માફિયા બેફામ / અતિકની ચિંતા કરતાં બિહારના નેતાઓ હવે શું કહેશે? મહિલા અધિકારીને ભીડે વાળ પકડીને ઢસડી, લાઠી-ડંડાથી ફરી વળ્યા, ટીમ ભાગી

Arohi

Last Updated: 08:51 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટનાના બિહટામાં ગેરકાયદેસર ખનન માફિયાઓના ગુંડાઓએ માઈનિંગ ટીમ પર હુમલો કરી દીધો. આરોપીઓએ મહિલા અધિકારીની ખૂબ ધોલાઈ કરી દીધી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

  • પટનાના બિહટામાંથી સામે આવી ચોંકાવનારી ઘટના 
  • ગુંડાઓએ માઈનિંગ ટીમ પર કર્યો હુમલો 
  • આરોપીઓએ મહિલા અધિકારીની કરી ધોલાઈ 

બિહારની રાધાની પટનાના બિહટામાં ગેરકાયદેસર ખનન વિરૂદ્ધ છાપેમારી કરવા પહોંચેલી ટીમ પર અમુક લોકોએ હુમલો કરી દીધો છે. ઘટનામાં જિલ્લા ખનન પદાધિકારી અને 2 અન્ય ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મહિલા અધિકારીને આરોપીઓએ ઘસેડી. તે સમયે સાથી અધિકારીઓ તેને બચાવતા જોવા મળી રહ્યા છે. 

અધિકારીઓ પર લાકડી-પથ્થરથી કર્યો હુમલો 
ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉપદ્રવી અધિકારીઓને લાકડીથી માર મારી રહ્યા છે. તે ઉપરાંત ઘણા લોકો પત્થર ઉઠાવીને તેના પર ફેંકી રહ્યા છે. અધિકારીઓની ટીમ જીવ બચાવીને ભાગવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. 

પરંતુ લોકોની આખી ટીમને ચારે બાજુથી ઘેરી લીધેલી છે. આ સમયે અધિકારી ટીમમાં શામેલ મહિલા અધિકારીઓનો બચાવ પણ કરી રહ્યા છે. પરંતુ હુમલાખોર રોકાઈ નથી રહ્યા. અધિકારીઓ પર તે સતત હુમલો કરી રહ્યા છે. 

માઈનિંગ ટીમ દ્વારા છાપેમારી અભિયાન 
જાણકારી અનુસાર અધિકારીઓની દેખરેખમાં એમવીઆઈ, એસઆઈ સહિત પરિવહન અને માઈનિંગની ટીમ દ્વારા છાપેમારી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. દિવસના લગભગ પોણા ત્રણ વાગ્યાથી કોઈલવર પુલની નીચે બંધ પેટ્રોલ પમ્પ પર અસામાજીક તત્વો દ્વારા છાપેમારી ટીમ પર પથ્થરબાજી કરવામાં આવી. 

44 લોકો વિરૂદ્ધ FIR નોંધાશે  
ઘટનાની જાણ થતા જ પટનાના જિલ્લા અધિકારી દ્વારા અનુમંડળ પદાધિકારી અને અનુમંડળ પોલીસ પદાધિકારી દાનાપુરને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પથ્થરબાજી કરનાર વિરૂદ્ધ સઘન છાપેમારી કરવામાં આવી રહી છે. 

પોલીસની તરફથી 44 લોકો વિરૂદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. લગભગ 50 વાહનોને પણ પકડવામાં આવ્યા છે. વાહન માલિકો અને ચાલકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ઘટનાસ્થળથી મળી આવી કાળી સ્કોર્પિઓ 
સિટી એસપી પશ્ચિમ પટનાના મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘટનાસ્થળ પરથી એક કાળી સ્કોર્પિયો પણ પકડવામાં આવી છે જેમાં વાયરલેસ સેટ લાગેલું છે. રિપોર્ટ અનુસાર પોલીસ અધીક્ષક પશ્ચિમી, ઉપ-વિભાગીય અધિકારી અને ઉપ-વિભાગીય પોલીસ પદાધિકારી, દાનાપુર બિહટામાં જ આરોપીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલી છાપેમારી અભિયાન પર નજર રાખી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ