બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Bihar Leaders Watch Porn In Sawan, Check Their Phones': JAP's Pappu Yadav

મટન વિવાદ / 'શ્રાવણમાં પોર્ન કેમ જોવે છે નેતા, માલ મળશે તો છોડશે, મોબાઈલ તો ચેક કરો'? પપ્પું યાદવની અશ્લિલ કોમેન્ટ

Hiralal

Last Updated: 05:09 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ-લાલુ મટન વીડિયો પર ભાજપ નેતા સુશીલ મોદીને જવાબ આપતાં જન અધિકાર પાર્ટીના પ્રેસિડન્ટ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ખૂબ અશ્લિલ કોમેન્ટ કરી.

  • JAP સુપ્રીમો પપ્પુ યાદવનું વિવાદાસ્પદ નિવેદન
  • રાહુલ-લાલુ મટન વીડિયો પર સુશીલ મોદીને આપ્યો જવાબ
  • બોલ્યાં-શ્રાવણમાં પોર્ન જોવું નોન વેજ નથી

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ યાદવનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મટન ખવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ 
ભાજપ નેતા સુશીલ મોદીએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે આ તે લોકો છે જેઓ પવિત્ર શ્રાવણમાં પણ માંસ ખાય છે. સુશીલ  મોદીને જવાબ આપતાં 
જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવે ખૂબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુશીલ કુમાર મોદી પર જોરદાર નિશાન સાધ્યું. પપ્પુ યાદવે સુશીલ મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું, 'શ્રાવણમાં નેતાઓ પોર્ન કેમ જુએ છે? શું પોર્ન જોવું નોન-વેજ નથી?" જો માલ મળી જાય તો તેઓ છોડશે. 

શું બોલ્યાં પપ્પુ યાદવ 
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોએ JAP સુપ્રીમોને સવાલ કર્યો હતો કે સુશીલ મોદી કહે છે કે લાલુ યાદવ અને રાહુલ ગાંધી સહિત બિહારના તમામ નેતાઓ શ્રાવણમાં માંસ-માછલી ખાય છે અને હિંદુ વિરોધી કામ કરે છે. આના પર તેમણે કહ્યું કે જો તેમને શ્રાવણમાં માલ મળશે તો તેઓ છોડી દેશે અને  નેતાઓ પોર્ન જોવાનું બંધ કરી દેશે? રાજકારણીઓ શ્રાવણમાં પોર્ન કેમ જુએ છે તે નોન વેજ નથી? દારૂ પીવો નોન વેજ નથી? શ્રાવણમાં ત્રણ લગ્ન કરવા એ નોન-વેજ નથી? બીજી જ્ઞાતિને ઊતરતી કહો એ નોન-વેજ નથી. સુશીલ ભાઈ, કૃપા કરીને તમારો મોબાઈલ ચેક કરો કે કે તમે શ્રાવણમાં પોર્ન જોયું છે કે નહીં?

શું હતો વિવાદ
હકીકતમાં રાહુલ ગાંધી પટણામાં ઘેર જઈને લાલુપ્રસાદ યાદવને મળ્યાં હતા અને આ દરમિયાન લાલુએ રાહુલ ગાંધીને મટન બનાવતા શીખવ્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લાલુ યાદવનો મટન બનાવતો વીડિયો શેર કર્યો હતો. રાહુલ ગાંધીની હાજરીમાં લાલુ યાદવે તેમને સ્વાદિષ્ટ મટન બનાવવાની રેસિપી જણાવી અને આ દરમિયાન બંને વચ્ચે રાજકીય ગપશપ પણ ચાલી હતી. આ પછી રાહુલે લાલુ સાથે બેસીને ડિનર પણ કર્યું અને બહેન પ્રિયંકા માટે મટન પેક કરાવ્યું હતું. આ પછી બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદીએ લાલુ-રાહુલ સહિતના નેતાઓ પર પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે લાલુ યાદવ ચોમાસામાં પણ નોન વેજ ખાય છે અને આવી વાતો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ