બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big relief to TET-2 candidates: Again extended application and fee payment deadline

BIG NEWS / TET-2ના ઉમેદવારોને મોટી રાહત: ફરીથી લંબાવાઇ આવેદનપત્ર અને ફી ભરવાની સમયમર્યાદા, જાણો કઇ છે લાસ્ટ તારીખ

Priyakant

Last Updated: 10:36 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ એકવાર ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ

  • ટેટ-2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરવાનો સમય લંબાવાયો 
  • હવે ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી ભરી શકશે
  • આજે છેલ્લી તારીખ હોવાથી સમય વધારવામાં આવ્યો

ટેટ 2ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એકવાર  ઉમેદવારો માટે આવેદન કરવાની તારીખ લંબાવાયા બાદ હવે ફરી એકવાર તારીખ લંબાવાઇ છે. જેથી ઉમેદવારો હવે 15 જાન્યુઆરી સુધી ટેટ 2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરી શકશે. 

રાજ્યના ટેટ 2ના ઉમેદવારો માટે આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પ્રથમ વાર ફોર્મ ભરવાની તારીખ 5 ડિસેમ્બર હતી હતી જેને લંબાવી 31 ડિસેમ્બર કરાઇ હતી. આ તરફ હવે આજે એટલે કે 31 ડિસેમ્બરે ફરી એકવાર આવેદન કરવાની તારીખ લંબાવી 15 જાન્યુઆરી કરવામાં આવી છે. 

અગાઉ ફોર્મ ભરવાની આખરી તારીખ 5 ડિસેમ્બર હતી

17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતુ. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી  5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત અપાઈ હતી જે વધારવામાં આવી હતી. અગાઉ 31 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ફોરમ ભરી દેવાના હતા. પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરાશે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ