બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Big news in the case of Morbi salary scandal, Raniba got relief, the court ordered

રાહત / મોરબી પગારકાંડ મામલે મોટા સમાચાર, રાણીબાને મળી રાહત, કોર્ટે આપ્યો આદેશ

Vishal Khamar

Last Updated: 02:22 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં પગારકાંડ મામલે યુવકને માર મારનાર મુખ્ય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપીએ જેલમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી કરતા મોરબી કોર્ટે બે આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે 6 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી.

  • મોરબીમાં પગારકાંડના મુખ્ય આરોપીના જામીન મંજૂર
  • વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 2 આરોપીના જામીન મંજૂર
  • મોરબી કોર્ટે બે આરોપીઓના જામીન કર્યા મંજૂર

 

મોરબીમાં યુવકને માર મારવા મામલે છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ જેલમાંથી મુક્ત થવા માટે મોરબી કોર્ટમાં વિભૂતિ પટેલ તેમજ અન્ય એક આરોપીએ જામીન અરજી કરતા કોર્ટે બે આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા. પગાર માગવા આવેલા યુવાનને 6 લોકોએ માર માર્યો હતો. આ સમગ્ર મામલે 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. 

કોણ છે રાણીબા 
રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક અને યુવા ઉદ્યોગસાહસિક વિભૂતિ પટેલ પર દલિત યુવકને માર મારવાનો આરોપ છે. વિભૂતિ પટેલ અને અન્ય ચાર લોકો પર આરોપ છે કે તેમણે પગારની માંગણી કરતા દલિત યુવાનને બેલ્ટથી માર માર્યો હતો. એટલું જ નહીં દલિત યુવકને ચપ્પલ અને જૂતા પહેરવા માટે દબાણ કર્યું હતું.
વિભૂતિ પટેલ ટાઇલ્સના વ્યવસાયમાં સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરી રહી છે. આ વિવાદ બાદ તેનો તલવાર વડે એક સાથે અનેક કેક કાપતો વીડિયો પણ સામે આવ્યો હતો. 

વધુ વાંચોઃ સારવારની આડઅસર: મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપો

22 નવેમ્બરે શું બન્યું હતું 
22 નવેમ્બરના રોજ દલિત યુવકને માર મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી વિભૂતિ પટેલ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ