બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / Big announcement for BOB users

કામની વાત / Alert! આ બેઁકના ગ્રાહક છો? તો બેન્કે આપેલા નંબર ફટાફટ સેવ કરી લેજો નહીતર...

Kinjari

Last Updated: 05:24 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારુ ખાતુ પણ બેઁક ઓફ બરોડામાં છે તો તમારા માટે ખાસ સમાચાર છે. તમે બેઁક દ્વારા આપવામાં આવેલા નંબર ફટાફટ સેવ કરી લેજો.

  • બેન્કે ટ્વિટ કર્યા જરૂરી નંબર 
  • આ નંબર ફોનમાં કરી લો સેવ 
  • ડિજીટલી તમે લઇ શકશો લાભ 

તમને જણાવી દઇએ કે બેન્ક તરફથી ગ્રાહકો માટે કેટલાક જરૂરી નંબર ટ્વિટ કરવામાં આવ્યા છે જેની મદદથી તમે ઘરે બેઠા જ બેન્કિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. 

બેન્કના જરૂરી નંબર 

  1. તમારા ખાતાની રાશિ જાણવા માટે- 8468001111
  2. તમારા ખાતાની છેલ્લી એક્ટિવિટી જાણવા- 8468001122
  3. ટોલ ફ્રી નંબર-  18002584455 / 18001024455
  4. બેન્કની વૉટ્સઍપ સેવા માટે-  8433888777

 

 

વૉટ્સઍપ પર મળનારી સેવાઓ 

  • અકાઉન્ટ બેલેન્સ ચેક 
  • ડેબિટ કાર્ડ બ્લોક કરો 
  • મિની સ્ટેટમેન્ટ 
  • બેન્કિંગ પ્રોડક્ટ વિશે જાણકારી 
  • ચેકબૂક 
  • વ્યાજદર અને સેવાઓ
  • ચેક સ્થિતિ 
  • અન્ય સેવાઓ 

હાલમાં લોન્ચ કરી એપ 
આ સિવાય હાલમાં જ બેન્ક ઓફ બરોડાએ Baroda M Connect Plus નામની એક એપ લોન્ચ કરી છે. લોકોને સેલ્ફ સર્વિસ મળે અને 24 કલાક બેન્કિંગ સુવિધા મળે તેના માટે ડિજીટલ બ્રાંચ ખોલવામાં આવી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ