બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Beware of evil spirits, financial loss due to wrong expenses, Thursday is 'heavy' for the people of this zodiac sign, see Rashi Bhavisi

15 જૂન / શત્રુપક્ષથી સાવધાન, ખોટા ખર્ચાઓથી આર્થિક ભીંસ, આ રાશિના જાતકોનો ગુરુવાર 'ભારે', જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 06:55 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
15 06 2023 ગુરુવાર
માસ જેઠ
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ સવારે 8.31 પછી તેરસ
નક્ષત્ર ભરણી બપોરે 2.10 પછી કૃતિકા
યોગ સુકર્મા
કરણ તૈતિલ સવારે 8.31 પછી ગર
રાશિ મેષ (અ.લ.ઈ.) રાત્રે 8.22 પછી વૃષભ (બ.વ.ઉ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે.  કોઈપણ કામમાં અટવાયેલા રહેશો.  ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે.  માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. 


મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે.  કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી.  જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે.  નજીકના સંબંધીથી સહયોગ મળશે.  ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે.  ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આપની શિથિલતા નુકસાન કરાવશે. રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે.  કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે.  વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય.  ધંધાકીય પ્રવાસના યોગ બને છે.  પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી. 

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે.  પરિવારજનોથી ઉત્તમ લાભ થશે.  નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે.  માનસિક શાંતિનો અનુભવ થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે.  પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.  માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.


શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ