બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / best pulses to strong heart boost energy lentils prevent heart attack

Lifestyle / થોડું ચાલતા જ હાંફી જાઓ છો? હાર્ટને લોખંડી બનાવવા અજમાવો આ 5 વસ્તુ, દોડીને થાકશો પણ થાક નહીં લાગે

Manisha Jogi

Last Updated: 05:56 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિઝિકલી એક્ટીવ ના હોવાને કારણે અને અનહેલ્ધી ડાયટને કારણે હાર્ટ નબળુ પડવા લાગે છે. દાળમાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન, ફાઈબર અને લૉ ફેટ હોય છે. આ કારણોસર હેલ્ધી હાર્ટ માટે ડાયટમાં આ 5 દાળ જરૂરથી શામેલ કરવી જોઈએ.

  • અનહેલ્ધી ડાયટને કારણે હાર્ટ નબળુ પડવા લાગે છે
  • હેલ્ધી હાર્ટ માટે ડાયટમાં શામેલ કરો આ 5 વસ્તુ
  • હાર્ટ રહેશે હેલ્ધી અને ફિટ

હાર્ટ હેલ્ધી અને મજબૂત રહે તે માટે શું કરવું જોઈએ? ફિઝિકલી એક્ટીવ ના હોવાને કારણે અને અનહેલ્ધી ડાયટને કારણે હાર્ટ નબળુ પડવા લાગે છે. અનેક લોકો થોડું ચાલે તેમાં પણ હાંફવા લાગે છે. જે માટે હાર્ટની ક્ષમતા વધારવી પડે છે. હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી ડાયટ લેવી જરૂરી છે. દાળમાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન, ફાઈબર અને લૉ ફેટ હોય છે. આ કારણોસર હેલ્ધી હાર્ટ માટે ડાયટમાં આ 5 દાળ જરૂરથી શામેલ કરવી જોઈએ. 

હેલ્ધી હાર્ટ માટે ડાયટ
મસૂરની દાળ: 
મસૂરની દાળમાં અનેક પ્રકારના પૌષ્ટીક તત્ત્વો તથા એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. આ દાળમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને ડાયટ્રી ફાઈબર હોય છે. જેથી મસૂરની દાળનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે. 

તુવેર દાળ: તુવેરની દાળની પર્યાપ્ત માત્રામાં એમિનો એસિડ રહેલા હોય છે. એમિનો એસિડ પ્રોટીનનો બિલ્ડિંગ બ્લોક હોય છે. શરીરમાં દરરોજ એમિનો એસિડની જરૂર હોય છે. તુવેરની દાળ હાર્ટને મજબૂત કરે છે. 

અડદની દાળ: અડદની દાળ ખૂબ જ પૌષ્ટિક હોય છે. આ દાળમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્ત્વો રહેલા છે. અડદની દાળમાં સોલ્યુબલ ડાયટ્રી ફાઈબર હોય છે, જે હાર્ટ માટે હેલ્ધી માનવામાં આવે છે. સ્કિનમાં ગ્લો આવે છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. 

બદામ: બદામ હાર્ટ માટે હેલ્ધી માનવામાં આવે છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, બદામમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ગુડ કોલસ્ટ્રોલમાં વધારે છે. બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ અને પ્લાંટ સ્ટોરોલ્સ પણ હોય છે, હાર્ટ માટે ફાયદાકારક છે. 

લીલા શાકભાજી: દરરોજ લીલા શાકભાજીનું સેવન કરવાથી હ્રદય રોગની સાથે અન્ય બિમારીઓથી રાહત મળે છે. લીલા શાકભાજીમાં વિટામીન સહિત અનેક પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે. ગુડ કોલસ્ટ્રોલ વધે છે અને આર્ટરીમાં કોલસ્ટ્રોલ જમા થતો નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ