બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / Benefit in small and large investments, saving in transactions and money, see Rashi Bhasiva

4 માર્ચ / આ રાશિના જાતકોને ઉતાવળ મારશે, આ લોકોના જીવનમાં ઉથલપાથલના એંધાણ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 10:54 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
04 03 2024 સોમવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ આઠમ સવારે 8:48 પછી નોમ
નક્ષત્ર જ્યેષ્ઠા સાંજે 4:20 પછી મૂળ
યોગ વજ્ર
કરણ તૈતિલ
રાશિ વૃશ્ચિક (ન.ય.) સાંજે 4:20 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે તેમજ વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થાય, માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે અને કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય તેમજ દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય, લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ અને મશીનરીને લગતા કામકાજમાં ફાયદો તેમજ ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને અને સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં નવા કામ મળે તેમજ સાથી કર્મચારી અને સહયોગીથી લાભ અને મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય, તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં અને લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું તેમજ મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે, નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી અને ચંચળ સ્વભાવને સરળ બનાવો તેમજ કારણ વગરની યાત્રાથી બચવું, આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું અને સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તેમજ સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે, તબિયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જવાબદારીવાળા કામમાં યશ મળશે તેમજ લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે, જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે અને કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી તેમજ સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે, ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે અને પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે તેમજ નોકરી-ધંધામાં લાભ થશે, ભાગીદારીથી મનમુટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી અને વેપાર-ધંધામાં મહેનત વધશે તેમજ અંગત માણસો સાથે ઉધારીથી બચવું અને માનસિક અશાંતિનો અનુભવ થશે

વાંચવા જેવું: આ વખતે મહાશિવરાત્રી અત્યંત ખાસ: 300 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, આ 5 રાશિના જાતકોને થશે લાભ

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ