બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Before the Lok Sabha elections, Congress leaders including the former candidate-spokesperson joined the BJP

રાજનીતિ / લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલટાની લહેર: પૂર્વ ઉમેદવાર-પ્રવક્તા સહિત કોંગ્રેસના આટલા નેતાઓએ કર્યા કેસરિયા

Dinesh

Last Updated: 06:30 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat politics news: ભાજપની નારાજ થઇ કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર બાલકૃષ્ણ પટેલ પણ ફરી ભાજપમાં જોડાયા તેમજ સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા છે

  • લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં પક્ષપલટાની લહેર 
  • કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા 
  • સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા


લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારે નિવદેનબાજીઓ વચ્ચે જોડ તોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.  ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. પ્રેદશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત કાર્યકરોએ પંજો છોડીને કેસરિયા કર્યા છે. 

બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા
અત્રે જણાવીએ કે, ભાજપની નારાજ થઇ કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર બાલકૃષ્ણ પટેલ પણ ફરી ભાજપમાં જોડાયા છે.  સાથો સાથ સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા છે.  કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે ચૂંટણી લડ્યા હતા.  કોંગ્રેસના OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાયા છે. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ ભાજપમાં જોડાયા છે.  વિચરતી વિમુક્ત જાતિઓની પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જશવંત યોગી સહિત કોગ્રેસના 700થી વધુ કાર્યકરોને પણ ભાજપનું સભ્યપદ અપાયું છે.

વાંચવા જેવું:  3 જ દિવસ! ઠંડી બાદ હવે ગુજરાતમાં થશે તાપમાનમાં વધારો, જાણો કેટલી ડિગ્રીએ પારો ઉંચકાશે

અગાઉ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું.
ચાર દિવસ અગાઉ વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. તેમણે પણ ભાજપમાં જોડાવાનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસ બાદ ભાજપમાં જોડાઈશ. મતદારો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો અને રાજીનામું આપવાનું બીજું કોઈ કારણ ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ