બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / BEFORE IPL Matthew Wade has announced his retirement from first class cricket.

સ્પોર્ટ્સ / IPL પહેલા ગુજરાત ટાયટન્સ ટીમના ખેલાડીનો મોટો નિર્ણય, આ ફોર્મેટમાંથી કહ્યું અલવિદા

Megha

Last Updated: 01:22 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના એક ધાકડ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે. આ ખેલાડીએ પોતાના અચાનક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા.

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેને લઈને તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો લાંબા સમયથી IPL 2024ની રાહ જોઈ રહ્યા છે. ભારત અને વિદેશના ઘણા ખેલાડીઓ IPLમાં સાથે રમતા જોવા મળે છે. પરંતુ આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ ઘણા ખેલાડીઓ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે.

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના એક ધાકડ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે. આ ખેલાડીએ પોતાના અચાનક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. આનાથી ખેલાડીના કરોડો ચાહકોને મોટો ફટકો પડ્યો છે કારણ કે આ વિસ્ફોટક બેટ્સમેન આઈપીએલ પહેલા તેની નિવૃત્તિની જાહેરાત કરશે તેવી કોઈને અપેક્ષા નહોતી. 

ખેલાડીએ માત્ર 36 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત શા માટે કરી તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આ નિર્ણય ચોંકાવનારો છે. જોકે આ ખેલાડીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે IPL રમવાનું ચાલુ રાખશે. સાથે જ આઈપીએલ ઉપરાંત ખેલાડીઓ સફેદ બોલની ક્રિકેટ પણ રમવાનું ચાલુ રાખશે.

IPL 2024 પહેલા, ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મેથ્યુ વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શેફિલ્ડ શિલ્ડની અંતિમ મેચ વેડની કારકિર્દીની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હશે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. વેડની કારકિર્દીની આ 166મી મેચ હશે અને આ પછી તે નિવૃત્તિ લેશે.

વધુ વાંચો: IPLમાં 3 ટીમોની કિસ્મત છે ફૂટેલી! 16 વર્ષમાં એક પણ વખત હાથ નથી આવી ચેમ્પિયન ટ્રોફી

મેથ્યુ વેડની ટીમ તસ્માનિયા શેફિલ્ડ શીલ્ડમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ફાઇનલ મેચ 21 થી 25 માર્ચ દરમિયાન રમાશે અને આ વેડના કરિયરની છેલ્લી મેચ હશે. વેડ સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને ઓસ્ટ્રેલિયા માટે ટી20 વર્લ્ડ કપમાં પણ જોવા મળી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ