બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Be careful while driving, danger with your partner, keep this zodiac sign safe on Tuesday, see today's horoscope

20 જૂન / વાહન ચલાવવામાં કાળજી રાખજો, જીવનસાથી સાથે ખટરાગ, આ રાશિના જાતકો મંગળવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 06:19 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
20 06 2023 મંગળવાર
માસ અષાઢ
પક્ષ શુક્લ
તિથિ બીજ બપોરે 1.06 પછી ત્રીજ
નક્ષત્ર પુનર્વસુ
યોગ ધ્રુવ
કરણ કૌલવ બપોરે 1.06 પછી તૈતિલ
રાશિ મિથુન (ક.છ.ઘ.) બપોરે 3.57 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોએ આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે.  વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.   ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.  પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી રાખો. માતૃપક્ષે આર્થિક મદદ મળશે. સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસના યોગો જણાય.  વિવાદિત કાર્યોમાં વિજય થાય. નવા કામકાજમાં લેણું જણાય. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય.  માનસિક શાંતિ અનુભવાય. મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય. વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યોમાં રુચિ વધે. શત્રુઓ દ્વારા લાભ મળે. આર્થિક સમસ્યાઓ હળવી બને.  વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય. જીવનસાથી સાથે મતભેદ જણાશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  મૂડી રોકાણમાં લાભની સંભાવના છે.  આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  વાહન વ્યવહારથી સંભાળવું.  નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી.  કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના.  માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  સારા કાર્યોમાં સમય પસાર થાય.  સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના.  રોગ-ઋણ-વિવાદથી બચવું. સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને. સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ જણાય. વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય. ગુસ્સા ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓથી લાભ થાય.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ