બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banas Dairy families donate rs 7.14 crore to pm care fund

મહામારી / કોરોના સામેની જંગમાં બનાસ ડેરીના પશુપાલકો આવ્યા મેદાને, 72 કલાકમાં એકઠાં કર્યા આટલા કરોડ

Kavan

Last Updated: 08:58 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર રાજ્ય સહિત દેશમાં ભરડો લીધો છે, ગુજરાતમાં કોરોનાના આંકડા 3000ને પાર પહોંચ્યા છે તો અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોનાનો ફેલાવો થઇ રહ્યો છે. આ મહામારીને મ્હાત આપવા માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા રાહત ફંડ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ બનાસડેરીના પશુપાલકોએ કરોડો રૂપિયાનું દાન આ મહામારીને અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા ફંડમાં આપ્યું છે.

  • બનાસ ડેરીના પશુપાલકોનું પીએમ રાહત કોષમાં મોટું દાન
  • જિલ્લાના પશુપાલકોએ 7 કરોડ 14 લાખ રૂપિયા કર્યા એકત્ર

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત પ્રમાણે બનાસ ડેરી સાથે જોડાયેલા તમામ પશુપાલકોને ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીઓ કોરોના સામેની જંગમાં પોતાનો યથા શક્તિ ફાળો આપવા માટે અપીલ કરી હતી. 

ડેરીના ચેરમેનની હાકલને સ્વીકારી 7 કરોડ 14 લાખ કર્યા એકઠાં 

No photo description available.

ડેરીના ચેરમેને શંકરભાઇ ચૌધરીની આ હાકલને તમામ પશુપાલકોએ સહર્ષ સ્વીકારીને માત્ર 72 કલાકની અંદર જ 7 કરોડથી વધુનું દાન એકત્ર કર્યું હતું અને ડેરી સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ આ એકત્ર કરાયેલા 7 કરોડ 14 લાખ રૂપિયા આજરોજ પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશ સેવા માટે આપવામાં આવ્યા હતા. 

2 લાખથી વધુ પશુપાલકોએ આપ્યું દાન 

આપને જણાવી દઇએ કે, બનાસડેરી સાથે સંકળાયેલા આશરે 2 લાખથી પણ વધુ પશુપાલકોએ પોતાની ઇચ્છા-અનુકુળતા પ્રમાણે કોરોના સામેની લડાઇ લડતા દેશ માટે પોતાનું દાન આપ્યું હતું. નોંધનીય છે કે, બનાસડેરીએ લૉકડાઉનની સ્થિતિમાં પણ તમામ પ્રકારની સાવચેતી રાખીને પશુપાલકોનું દૂધ ચાલુ રાખ્યું છે. ડેરીના ચેરમેને પણ ડેરી સાથે સંકળાયેલા તમામ પશુપાલકોનો આભાર માન્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ