બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / bain capital to buy out 90 percent stake in adani capital adani housing check details here

ડીલ / વેચાઈ ગઈ અદાણીની આ મોટી કંપની, વિદેશી ફર્મે કરી ડીલ, થઈ ગયું એલાન

Kishor

Last Updated: 08:49 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની બેઇન કેપિટલે અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદી લીધો હોવાનું સામે આવ્યું છે.

  • અમેરિકાની બેઇન કેપિટલે અદાણી ગ્રુપની કંપની ખરીદી
  • અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદી લીધો
  • અદાણી જૂથની આ કંપની વધારાના 120 મિલિયનનું રોકાણ કરશે

અમેરિકા ખાતે આવેલ સ્થિત વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ફર્મે બેઇન કેપિટલના જણાવાયા અનુસાર તેણે અદાણી જૂથની ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગમાં 90 ટકા હિસ્સો ખરીદી લેશે. આ ડીલ હેઠળ બેઈન કેપિટલ અબજોપતિ ગૌતમ અદાણીની નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC)માં 90 ટકા હિસ્સો ખરીદશે. જ્યારે બાકીનો 10 ટકા હિસ્સો મેનેજમેન્ટ, MD અને CEO ગૌરવ ગુપ્તા પાસે રહેશે. જે મામલે સત્તાવાર જાહેરાત કરાઇ છે. બેઇન કેપિટલ પોતાનો હિસ્સો હસ્તગત કરી લીધા બાદ અદાણી જૂથની આ કંપની વધારાના 120 મિલિયનનું રોકાણ કરશે.

અદાણી ગ્રુપ માટે આવી રાહતની ખબર, દુનિયાની આ સૌથી મોટી રેટિંગ એજન્સીએ રાખ્યો  ભરોસો | news of such relief for the Adani Group worlds largest rating  agency has trusted

ભરોસો ફરી મેળવવા માટે અનેક પગલાંઓ

નોંધનીય છે કે હીંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણી સમૂહમાં ખળભળાટ મચી ગયો છે અને તેમની સામે અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટને પગલે રોકાણકારનો ભરોસો પણ ઓછો થયો છે. જોકે અદાણી જૂથ દ્વારા રોકાણકારોનો ભરોસો ફરી મેળવવા માટે અનેક પગલાંઓ પણ લેવાયા છે. જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના ફંડ મેળવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે.

33,000 કરોડ એકત્ર કરવાની દિશામાં આયોજન

અદાણી ગ્રૂપની ત્રણ લિસ્ટેડ કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન દ્વારા વર્ષના અંત સુધીમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) શરૂ કરીને રૂ. 33,000 કરોડ એકત્ર કરવાની દિશામાં આયોજન ઘડી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ