બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Avesh Khan Helmet Throw In IPL 2023 Hilariously Turned Into "Road Safety Lesson" By Transport Body

ખોટામાંથી સારુ / 'હેલ્મેટ પહેરજો નહીંતર અવેશની જેમ દંડાશો' ક્રિકેટરની હરકતને પોઝિટીવમાં ફેરવી નાખી સરકારે, જૂઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:05 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલમાં હેલ્મેટ પછાડીને જીતની ઉજવણી કરનાર લખનઉની ટીમના અવેશખાનની આ હરકતને ઓડિશા સરકારે પોઝિટીવમાં ફેરવીને લોકોને એક મેસેજ આપ્યો છે.

  • બેંગ્લોર સામેની જીત બાદ લખનઉના ખેલાડી અવેશ ખાને ઉતારીને પછાડ્યું હતું હેલ્મેટ 
  • ઓડિશા સરકારે  હેલ્મેટ પછાડવાની હરકતનો લાભ ઉઠાવ્યો
  • લોકોને આપ્યો રોડ સેફ્ટીનો મેસેજ
  • કહ્યું- હેલ્મેટ પહેરજો નહીંતર અવેશની જેમ દંડાશો 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનઉ સુપર જાયન્ટ્સના વિજયની જે રીતે ઉજવણી 
અવેશ ખાને કરી હતી, તેનાથી ચાહકો અને નિષ્ણાતોને ભારે આઘાત લાગ્યો છે. જીત બાદ અવેશે પોતાનું હેલ્મેટ ઉતાર્યું હતું અને સાથી ખેલાડીઓ સાથે ઉજવણીની શરુઆત કરતાં પહેલાં તેને મેદાન પર ફેંકી દીધું હતું. આ બદલ અવેશને દંડ પણ કરાયો હતો પરંતુ અવેશના આ કામનો સૌથી મોટો લાભ ઓડિશા સરકારે લઈ લીધો છે. 

શું સંદેશ આપ્યો ઓડિશા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ 

ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હેલ્મેટ ફેંકીને પછાડવાની હરકતને એક પોઝિટીવ સંદેશમાં ફેરવી નાખી અને રોડ સેફ્ટીની જાહેરખબર તરીકે તેનો ઉપયોગ કરી લીધો.  અવેશની હેલ્મેટ ઉતારી ફેંકવાની હરકતને પોઝિટીવ સંદેશમાં ફેરવી નાખતાં ઓડિશા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે લોકોને એવો મેસેજ આપ્યો કે #IPL પાસેથી #RoadSafety પાઠ. ક્રિકેટમાં અને ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તમારી સલામતી માટે છે. તેનો અનાઆદર ન કરો નહીં તો તમારે દંડ ચુકવવાનો વારો આવશે.  

શું ઘટના બની હતી 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની પોતાની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સની જીત બાદ અવેશ ખાને પહેરેલું હેલ્મેટ ઉતારીને જોરથી મેદાનમાં પકટ્યું હતું. લખનઉની ટીમે છેલ્લા બોલે આ મેચ જીતી લીધી હતી અને તેથી ઉત્સાહમાં આવેલા અવેશે આવું કર્યું હતું જોકે તેને કારણે અવેશને મેચ રેફરીનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ