બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Atique Ahmed Murder Users presented their responses on the matter of murder

Atique Ahmed Murder / 'માનવતાના દુશ્મનોનો અંત' અતીક-અશરફની હત્યા મામલે યુઝર્સએ રજૂ કર્યા પોતપોતાના પ્રતિભાવ

Kishor

Last Updated: 02:34 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરાયા બાદ #AtiqueAhmed અને #AshrafAhmed ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે.

  • #AtiqueAhmed અને #AshrafAhmed ટ્વિટર પર ટ્રેન્ડ
  • યુઝર્સ આ હેશટેગ સાથે પોતપોતાના પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે

ક્રાઇમની દુનિયામા કાળો કહેર મચાવનાર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.બંનેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે પ્રયાગરાજ મેડિકલ કોલેજની બહાર અજાણ્યા બદમાશોએ આ વારદાતને અંજામ આપ્યો હતો.ક્રાઇમની દુનિયામા આરોપીએ કાંઈ બાકી જ ન  રાખ્યું હોય તેમ અતીક અહેમદ સામે 100 થી પણ વધુ ગુન્હાઓ નોંધાયા છે. ત્યારે #AtiqueAhmed અને #AshrafAhmed ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. 

 માથાના ભાગે ગોળી મારી દીધી
ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ ભર બજારે થયેલા આ ભડાકા સહિત સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે જાણે ફિલ્મી સીન હોય તેવું લાગી રહ્યું છે.  અચાનક અજાણ્યા હુમલાખોરોએ આવીને અતીકને માથાના ભાગે ગોળી મારી દીધી હતી.બાદમાં ધડાધડ ગોળીઓ વર્ષી પડતા બન્ને ભાઈના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બાદમાં અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોને પોલીસે દબોચી પણ લીધા છે. ત્યારે હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાદમાં હવે #AtiqueAhmed અને #AshrafAhmed ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. યુઝર્સ આ હેશટેગ સાથે પોતપોતાના પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ