બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Arthritis snatches Rs 19 lakh from youth, says how to get a job

ઠગ ભગત / 'ચપટી વગાડતા જ અપાવું નોકરી'કહી ગઠિયાએ યુવક પાસેથી પડાવ્યા 19 લાખ, જાણો કેવી રીતે ઝડપાયો

Mehul

Last Updated: 06:44 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કેન્દ્ર સરકારના ઈડી વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો  રૂપિયાની છેતરપિંડી. આરોપી કમલેશ શર્માએ અગાઉ પણ બે જણ પાસેથી આવી જ રીતે પડાવ્યા હતા નાણા.

  • સરકારી નોકરી અપાવવાનું કહી છેતરપીંડી
  • EDમાં નોકરીનું કહી પડાવ્યા 19 લાખ રૂપિયા 
  • પોલીસે કરી આરોપી કમલેશ શર્માની ધરપકડ

અમદાવાદમાં કેન્દ્ર સરકારના ઈડી વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો  રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે આરોપી કમલેશ રાજેન્દ્ર શર્માની ધરપકડ કરી છે. આરોપી કમલેશ શર્માએ પોતે ઇન્ટેલિજન્સ વિભાગમાં ઓફિસર હોવાનું ફરિયાદી પાસેથી આશરે 19 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી કમલેશ શર્માએ વસ્ત્રાલમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા વિવેક રાજપૂતને કેન્દ્ર સરકારના ઇડી ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને એડમિટ કાર્ડ, ઓફર લેટર અને આઇ કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો આપીને 19 લાખ રૂપિયા પડાવ્યા હતા.

લાંબા સમય બાદ નોકરી અંગે કઈ હિલચાલ ના થતા, ફરિયાદીએ તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવતાં  ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે હાલ રામોલ પોલીસે આરોપી કમલેશ શર્માની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીએ આ અગાઉ પણ અન્ય બે લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યું છે..જે અંગે ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત યુનિર્વિસટીમાં ફરિયાદ દાખલ થઈ છે. જો કે આ સિવાય આરોપીએ અન્ય કોઈને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ