બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Anushka Sharma Pregnancy News virat kohali return from guwahati to mumbai to meet anushka due to emergency

ક્રિકેટ / IND vs NED: એવું શું બન્યું કે વિરાટ કોહલીએ તાત્કાલિક ગુવાહાટીથી મુંબઇ પરત ફરવું પડ્યું, જાણો કારણ

Arohi

Last Updated: 12:35 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anushka Sharma Pregnancy News: અનુષ્કા શર્મા અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હાલ ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર કપલ ટૂંક સમયમાં પોતાના સેકેન્ડ બેબીનું સ્વાગત કરશે.

  • અનુષ્કાને મળવા મુંબઈ આવ્યા વિરાટ કોહલી 
  • અચાનક ગુવાહાટીથી મુંબઈ પરત ફર્યા કોહલી
  • પ્રેગ્નેન્સીની ખબર વચ્ચે જાણો શું છે કારણ? 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સતત ચર્ચામાં છે. પાછલા થોડા સમયથી એવી ખબર આવી રહી હતી કે કપલ ટૂંક સમયમાં જ પોતાના બીજા બાળકનું વેલકમ કરશે. મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુષ્કા ટૂંક સમયમાં જ પોતાના બીજા બાળકનું એલાન કરી શકે છે. 

રિપોર્ટ્સની માનીએ તો હવે એક્ટ્રેસની પ્રેગ્નેન્સીની ખબરોની વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મેચ માટે ગુવાહાટી પહોંચેલા વિરાટ કોહલીને ઈમરજન્સીના કારણે અચાનક મુંબઈ પરત ફરવું પડ્યું હતું. 

ગુવાહાટીથી અચાનક મુંબઈ આવ્યા વિરાટ
એક રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીને ઈમરજન્સીમાં પોતાની વાઈફ અનુષ્કા શર્માને મળવા માટે ગુવાહાટીથી મુંબઈ પરત ફરવું પડ્યું. આ ખબરોએ અનુષ્કા શર્માની સેકેન્ડ પ્રેગ્નેન્સીની ખબરને હવા આપી છે. વિરાટને અચાનક પરત ફરવાની ઈમરજન્સી કેમ હતી તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો. 

એશિયા કપ બાદ હવે ફેંસ ICC ODI Cricket World Cupના શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 12 વર્ષ બાદ ઈન્ડિયામાં રમાવવા જોઈ રહ્યો છે. 5 ઓક્ટોરબથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. તિરૂવનંતપુરમમાં મંગળવારે ઈન્ડિયા અને નીધરલેન્ડની વચ્ચે મુકાબલો થશે. 

2021માં થયો હતો વામીકાનો જન્મ
અનુષ્કા અને વિરાટ 11 ડિસેમ્બર 2017માં ઈટલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બન્નેના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. જેમાં ફક્ત તેમના પરિવારના લોકો અને નજીકના મિત્રોજ શામેલ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ