બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Another scandal in Surat: Hesitant attack on the family members of a young man who ran away after a love marriage

ઓલપાડ / સુરતમાં વધુ એક કાંડ: પ્રેમલગ્ન કરી ભાગનારા યુવકના પરિવારજનો પર ધારીયાથી હિચકારો હુમલો

Mehul

Last Updated: 07:49 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ઓલપાડના દિહેણ ગામમાં ચકચારી  ઘટના ઘટતા પ્રેમલગ્ન કરી ભાગેલા યુવકના પરિવાર પર હિચકારો  હુમલો કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત પરિવાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો.

  • સુરતનાં ઓલપાડનાં દિહેણમાં હુમલો 
  • પ્રેમલગ્ન કરી ભાગેલા યુવકનો પરિવાર ભોગ 
  • લાકડાના ફટકા અને ધારીયાથી હુમલો 

સુરતમાં ઓલપાડના દિહેણ ગામમાં ચકચારી  ઘટના ઘટતા વધુ એક વાર સુરતની સીરત સામે આવી છે. આ ઘટનામાં પ્રેમલગ્ન કરી ભાગેલા યુવકના પરિવાર પર હિચકારો  હુમલો કરવામાં આવ્યો છે. દિહેણ ગામમાં યુવતીના પરિવાર દ્વારા યુવકના પરીવારજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને ધારીયાથી કર્યો જીવલેણ હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત પરિજનોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પરિવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રેમિકાના ઇશારે બનેવી પર જીવલેણ હુમલો 

આ અગાઉ સુરતમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર કુહાડી લઈને તૂટી પડ્યો હતો. હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.8 વર્ષના પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. ઘટના બાદ હત્યાના પ્રયાસનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે કહ્યું હતું. સલીમ હાસીમ સાદીકિ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તે રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. 

સુરતના રાંદેરમાં 14 મીની રોજ તેઓ ઘર નજીક ત્રણબત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા. જ્યાં પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપર કુહાડીના ઘા માર્યા હતા. ઊંડી તપાસમાં ખબર પડી કે, સાળી અસમાના ઈશારે એના પ્રેમી સજ્જાદ દ્વારા હત્યા કરવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો.માથામાં બે ઘા અને 9 ટાંકા આવ્યા હતા. એટલું જ નહીં પણ પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી સલીમે જણાવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ