બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / Another Indian citizen killed on foreign soil, youth shot dead on Parliament Avenue in Kampala

ઘટના / વિદેશી ધરતી પર વધુ એક ભારતીયની હત્યા, કમ્પાલાના સંસદીય એવન્યુમાં ઉત્તમ ભંડારી નામના યુવક પર થયું હતું ફાયરિંગ

Dinesh

Last Updated: 09:18 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમ્પાલાના સંસદીય એવન્યુમાં ભારતીય નાગરિક ઉત્તમ ભંડારી નામના યુવકની ગોળીમારી હત્યા કરાઈ છે, જે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે

  • વિદેશી ધરતી પર વધુ એક ભારતીય નાગરિકની હત્યા
  • કમ્પાલામાં સંસદીય એવન્યુમાં યુવકની ગોળી મારી હત્યા 
  • ઉત્તમ ભંડારી નામના ભારતીય નાગરિક પર થયું હતું ફાયરિંગ


કમ્પાલાના સંસદીય એવન્યુમાં ભારતીય નાગરિક પર અંધાધૂન ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. ફરી એક વાર વિદેશી ધરતી પર વધુ એક ભારતીય નાગરિકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ
ઉત્તમ ભંડારી નામના ભારતીય નાગરિક પર ફાયરિંગ થયું હતું જેમાં તેનું મોત થયું છે. જો કે, ફાયરિંગની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે અને ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે તપાસ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે, આરોપીએ અચાનક જ ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો જેમાં ઉત્તમ ભંડારીને જીવ ગુમાવવો પડ્યો છે. જો કે, ઘટના પગલે કમ્પાલા સહિતના યુગાન્ડાના વિસ્તરોમાં રહેતા ભારરતીય લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

કેનેડામાં ભાવનગરના યુવકનું મોત થયું હતું
આજે દિવસભરમાં વિદેશી ધરતી પર બે ભારતીયોના મોતના સમાચાર પાપ્ત થયાં છે. કમ્પાલામાં તેમજ બીજો  કેનેડામાં, ભાવનગરના યુવકનું કેનેડામાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતા. પ્રાથમિક વિગતો મુજબ Dyspના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા હડકંપ મચી ગયો હતો. કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો યુવક છેલ્લા 9 દિવસથી ગુમ હતો. આ તરફ યુવકની લાશ મળી આવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. વિગતો મુજબ મૂળ ભાવનગરના સિદસર ગામનું આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલ York યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જોકે 5 મેના રોજ અચાનક આ યુવક ગુમ થઈ ગયો હતો. આ તરફ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકે ફરજ બજાવે છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. આ તરફ ગુમ યુવકની લાશ મળી આવતા પરિવારજનો શોકમગન બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ