બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / Anil Kapoor says I have tested negative for COVID-19,

બોલિવૂડ / અનિલ કપૂર કોરોના પોઝીટીવ હોવાની અફવા પર ખુલીને સામે આવ્યા એક્ટર, સત્ય શું છે જણાવ્યું

Kinjari

Last Updated: 06:13 PM, 5 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક તરફ ફિલ્મોનું કામ શરૂ થઇ ગયુ છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસનો ખતરો વધતો જાય છે. હાલમાં જ વરુણ ધવન અને નીતૂ કપૂર જેવા સેલેબ્સ કોરોનામાં સપડાઇ ગયા છે. ત્યારે અનિલ કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે તેવી અફવા ફેલાઇ હતી.

  • અનિલ કપૂર કોરોના પોઝીટીવ?
  • બોલિવૂડ સપડાયુ કોરોનામાં
  • જુગ જુગ જીઓની કાસ્ટ પોઝીટીવ

અનિલ કપૂર કોરોના સંક્રમિત છે તેને લઇને સોશ્યલ મિડીયા પર અફવાઓ ફેલાવાની શરૂ થઇ ગઇ હતી. શુક્રવારે અપકમિંગ ફિલ્મ જુગ જુગ જીઓની કાસ્ટના કેટલાક લોકો પોઝીટીવ હોવાની વાત સામે આવી હતી પરંતુ અનિક કપૂરનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. 

 

 

આટલી અફવાઓ બાદ અનિક કપૂર સામે આવ્યા છે અને પોતાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે તેવી વાત કહી હતી. જુગ જુગ જીઓ ફિલ્મમાં નીતૂ સિંહ, વરુણ ધવન અને અનિલ કપૂર અને કિયારા અડવાણી એક્ટિંગ કરી રહ્યાં છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ