બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Android phones have 2 types of secret codes In which mobile campaigns can be known

તમારા કામનું / આ સાત સિક્રેટ કોડ થકી કેમેરાથી માંડી બેટરી સુધીની તમારા મોબાઈલની જાણો સંપૂર્ણ કુંડળી : અજમાવી જુઓ!

Kishor

Last Updated: 10:17 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ડ્રોઇડ ફોનમાં 2 પ્રકારના સિક્રેટ કોડ છે. જેની મદદથી તમે મોબાઈલ સંબંધી મોટાભાગની માહિતી જાણી શકો છે.

  • મોબાઇલના આ 7 સિક્રેટ થકી જાણો મોબાઇલની કુંડળી
  • આ નંબર ડાયલ કરતા પહેલા જરૂરી ડેટા સાચવી લેજો
  • એન્ડ્રોઇડ ફોનમાં 2 પ્રકારના સિક્રેટ કોડ છે

થોડા વર્ષો અગાઉ જ્યારે આપણે મોબાઈલનું બેલેન્સ ચેક કરતા હતા ત્યારે *અને # નો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે એ જમાનો ગયો છે અને બેલેન્સ ચેક કરવાના દિવસો જતા રહ્યા છે. પરંતુ આજે પણ આવા ઘણા સિક્રેટ કોડ છે જેના થકી મોબાઈલમાં ફોનમાં છુપાયેલ સિક્રેટ માહિતી તાત્કાલિક જાણી શકાય છે. આ સિક્રેટ કોડ સ્માર્ટફોન સંબંધી માહિતી આપી શકે છે. એન્ડ્રોઇડ ફોનમાં 2 પ્રકારના સિક્રેટ કોડ છે. જેમાં અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) અને મેઈન મશીન ઈન્ટરફેસ (એમએમઆઈ). USSD એ કેરિયર ચોક્કસ કોડ છે જે તમને નેટવર્ક કેરિયર વિશે માહિતી આપે છે.  USSD સિમ કાર્ડ બેલેન્સ અને સેવાઓ વિશે માહિતી આપે છે અને MMI સ્માર્ટફોનના સોફ્ટવેર અને હાર્ડવેર અંગેની માહિતી આપે છે.

Topic | VTV Gujarati

*#21#
*#21# નંબરના સિક્રેટ કોડ્સ ડાયલ કરતાની સાથે જ તમારા મોબાઈલમાં કોલ, ડેટા કે નંબર અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ કરવામાં આવ્યો છે કે નહીં. તે અંગેની સંપૂર્ણ માહિતી મળી શકે છે.

Tag | VTV Gujarati

#0#
#0# આ કોડ ડાયલ કરતાની સાથે તમારા ફોનનું ડિસ્પ્લે, સ્પીકર, કેમેરા, સેન્સર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં. તે માહિતી મળી શકે છે.

*#07#
*#07# ની મદદ થી તમે ફોનમાંથી નીકળતા રેડિયેશન વિશે જાણકારી મેળવી શકો છો. જેનું સાર મૂલ્ય 1.6 કરતા ઓછું હોવું જોઈએ. *#07# કોડ તમારા ફોનની SAR કિંમત જણાવે છે. 

*#06#
 વધુમાં *#06# આ કોડની મદદથી ફોનનો યુનિક IMEI નંબર મળે છે અને ક્યારે ફોન ખોવાઈ જાય ત્યારે આ IMEI નંબર ઉપયોગી સાબિત થાય છે.

##4636##
##4636## આ સિક્રેટ કોડથી તમે તમારા સ્માર્ટફોનની બેટરી, ઈન્ટરનેટ, વાઈફાઈની માહિતી મળી શકે છે.

##34971539##
તમે ##34971539## કોડ ડાયલ કરો તો તમારા ફોનના કેમેરાની માહિતી જાણી શકો છો. જેમાં કેમેરા યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં. તે જાણી શકાય છે.

2767*3855#
2767*3855# ડાયલ કરતાની સાથે જ સ્માર્ટફોન રિસેટ થઈ જશે. પરિણામે તમારા મોબાઈલમા સેવ કરેલા ડેટા દૂર થઇ જશે. વધુમાં આ કરતા પહેલા જરૂરી ડેટા સેફ કરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ