બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / amit shah interrupts translator video viral

વાયરલ / VIDEO : આવું નહીં બરાબર ટ્રાંસ્લેશન કરો ભાઈ, જુઓ અમિત શાહે મંચ પર કેમ આવું કહ્યું?

Kavan

Last Updated: 11:56 AM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના વિલુપ્પરમમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ સભાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • તમિલનાડુમાં અમિત શાહે યોજી રેલી
  • ટ્રાન્સલેટરને હસતા-હસતા કહ્યું- યોગ્ય રીતે કરો ટ્રાન્સલેટ
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, દેશમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી તરફ બીજી તરફ અમિત શાહે DMK અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે 2જી, 3જી અને 4જી દ્વારા મારન પરિવાર, કરૂણાનિધી પરિવાર અને ગાંધી પર કટાક્ષ કર્યો હતો. જો કે, આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટ્રાન્સલેટરની ભૂલ કાઢી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

અમિત શાહે ચૂંટણી રેલીમાં વિપક્ષ પર કર્યો કટાક્ષ 

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આ વીડિયો ભાજપના કાર્યકર્તા નીલકાંત બક્ષીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. જેમાં શાહ સભાને સંબોધન કરતા કહી રહ્યા છે કે, જોવામાં આવે તે 2જી,3જી અને 4જી તમામ તમિલનાડુની અંદર છે. જેમ 2જી એટલે મારન પરિવારની 2 પેઢી, 3જી એટલે કરૂણાનિધી પરિવારજની 3 પેઢી અને 4જી એટલે ગાંધી પરિવારની 4 પેઢી, તમામ અહીં તમિલનાડુમાં મળે છે. 

ટ્રાન્સલેટરને અમિત શાહની ટકોર 

ત્યારબાદ ટ્રાન્સલેટર પ્રજાને અમિત શાહની વાત સમજાવવામાં લાગે છે. જો કે, અમિત શાહે ટ્રાન્સલેટરની વાત યોગ્ય નહીં લાગતા તેઓ કહે છે કે, તમે યોગ્ય રીતે ટ્રાન્સલેશન કરો ભાઇ, યોગ્ય રીતે ટ્રાન્સલેશન નથી કરતા રાજા જી...આ વીડિયો નીલકાંત બક્ષીએ શેર કર્યો છે અને કેપ્શન લખી છે કે, આ કારણે અમિત શાહ મોટાભાઇ છે. 

સોશિયલ મીડિયા વાયરલ થયો વીડિયો 

આપને જણાવી દઇએ કે, અમિત શાહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.સરીતા લાલ નામની યુઝરે લખ્યું કે, મોટાભાઇ, તમિલ તો શીખવી પડશે, તમિલિયન્સનું દિલ જીતવા માટે, શીખી લો રાહુલની પહેલા, ફાયદો જ ફાયદો...
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ