બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / america The girl married her brother

ચર્ચા / અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ...: યુવતીએ ભાઈ સાથે જ કરી લીધા લગ્ન, ટિકટોક વીડિયોમાં કરી KISS, લોકો કરી રહ્યા છે ટ્રોલ

Kishor

Last Updated: 07:00 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના એક કપલને ડેટિંગ દરમિયાન જાણ થઈ કે તેઓ ભાઈ-બહેન છે. છતાં તેઓએ લગ્નજીવન શરૂ જ રાખતા હાલ તે ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.

  • અમેરિકામાંથી ચોંકાવી દે તેઓ લગ્નનો કિસ્સો
  • ભાઈ બહેને કરી લીધા લગ્ન
  • સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ થઈ રહી છે કહાની

લગ્નને લઈને ભલે દુનિયા અલગ અલગ રીતીરિવાજો અપનાવતી હોય. પણ લગ્નના રીતી રિવાજોમાં એક વાત સૌથી કોમન હોય છે અને એ વાત એ હોય છે કે કપલ વચ્ચે ક્યારેય લોહીનો સંબંધ હોતો નથી. પણ અમેરિકામાંથી એક ચોંકાવી દે તેઓ કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના એક કપલને ડેટિંગ દરમિયાન જાણ થઈ કે તેઓ ભાઈ-બહેન છે.આ કપલને જ્યારે જાણ થઈ કે તેઓ ભાઈ-બહેન છે પહેલા તો તેઓ પણ ચોકી ગયા. પણ તેમ છતા તેઓએ લગ્નના બંધનમાં બંધાવવાનો નિર્ણય કર્યો. મહિલાનું કહેવુ છે કે તેઓ એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.પણ કપલના આ નિર્ણયના કારણે તેઓ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ થઈ રહ્યાં છે.

'हम एक-दूसरे से बहुत प्यार करते हैं', महिला ने भाई से ही रचा ली शादी

એક બોન્ડિંગનો વીડિયો પણ શેર કર્યો

આ અજીબોગરીબ મામલો અમેરિકાના યૂટાનો છે. 20 વર્ષીય કેનાએ ટિકટોર પર વીડિયો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમને કહ્યું કે મે જેને મારો હમસફર તરીકે પસંદ કર્યો છે તે બીજુ કોઈ નહીં પણ તે તેનો પિતરાઈ ભાઈ છે.આ જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. તેમને કહ્યું કે 6 મહિના ટેડિંગ બાદ તેના ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે તેઓ પિતરાઈ ભાઈ-બહેન છે.indy100ના રિપોર્ટ અનુસાર ડીએનએ રિપોર્ટથી તેઓ વિચલિત થવાના બદલે કેનાએ એક વર્ષ બાદ તેના બોયફ્રેન્ડ એટલે કે તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યા હતા. આ વાતનો ખુલાસો તેને ટિકટોક પર કર્યો હતો.. જેના કારણે ટીકટોક પર વિવાદ વકર્યો છે.. લોકોનું કહેવુ છે કે આખરે આવુ કોણ કરે. કેનાએ પોતાના પતિ સાથેના એક બોન્ડિંગનો વીડિયો પણ શેર કર્યો છે.. જેમાં તે તેના પતિને ગળે લગાવતી જોવા મળે છે.

પણ લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે....
પરંતુ લોકો આ સંબંધને ટ્રોલ કરી રહ્યાં છે... TikTok યુઝર્સનું કહેવું છે કે આ સંબંધ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ આવા સંબંધમાંથી આવનારા સંતાનો પર પણ તેની નકારાત્મક અસર પડે છે. તમને જણાવી દઈએ કે યૂટા અમેરિકાના 24 રાજ્યોમાંથી એક છે. જ્યાં પિતરાઈ ભાઈઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ છે., પરંતુ ન્યૂયોર્ક અને ફ્લોરિડા સહિત અન્ય 19 જગ્યાઓ પર આવા લગ્નની મંજૂરી છે. તેથી જ કે મૂળ યૂટાની હોવા છતા કેના અને તેનો પતિ અત્યારે સનસાઈન રાજ્યમાં રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ