બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Alleged discrepancy of Jetpur Taluk Education Officer regarding the leave admissible in BLO's work

વિરોધ પ્રદર્શન / 'અમારી 11 રજા મંજૂર કરો', BLOની કામગીરીમાં મળવાપાત્ર રજાઓ બાબતે જેતપુર તાલુકા શિક્ષણાધિકારીની વિસંગતતા હોવાનો આક્ષેપ

Priyakant

Last Updated: 03:31 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jetpur News: જેતપુરમાં BLOની પ્રાપ્ત રજા બાબતે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોવાનો આક્ષેપ, રજામાં કાપ મૂકી નુકસાન કરતા હોવાથી ન્યાય કરવા માંગ

  • જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા
  • BLOની પ્રાપ્ત રજા બાબતે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોવાનો આક્ષેપ 
  • જેતપુર તાલુકા પંચાયતમાં TPO સામે આક્ષેપો કરવામાં આવ્યા
  • તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને અન્ય અધિકારીઓ અન્યાય કરતા હોવાનો આક્ષેપ 

Jetpur News : જેતપુરમાં તાલુકા શિક્ષણાધિકારીની દાદાગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં BLOની પ્રાપ્ત રજા બાબતે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં BLOને મળવાપાત્ર રજાઓ બાબતે વિસંગતતા કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે જેતપુર તાલુકા પંચાયતમાં TPO સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. 

જેતપુરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. વિગતો મુજબ BLOની પ્રાપ્ત રજા બાબતે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં BLOને મળતી 11 રજાઓની જગ્યાએ માત્ર 7 જ રજા મળતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. BLOને મળવાપાત્ર રજાઓ બાબતે વિસંગતતાને લઈ જેતપુર તાલુકા પંચાયતમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. 

રજામાં કાપ મૂકી નુકસાન કરતા હોવાથી ન્યાય કરવા માંગ
જેતપુરમાં તાલુકા શિક્ષણાધિકારીની દાદાગીરીને લઈ હવે  પ્રાથમિક શિક્ષક સંઘ મેદાને પડ્યું છે. વિગતો મુજબ BLOને મળવાપાત્ર રજાઓ બાબતે વિસંગતતાને લઈ તાલુકાના BLOને તાલુકા શિક્ષણાધિકારી ગોળ ગોળ જવાબ આપતા હોવાનો આક્ષેપ થયો છે. જેથી હવે BLOની પ્રાપ્ત રજા બાબતે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોવાના આક્ષેપ બાદ હવે રજામાં કાપ મૂકી નુકસાન કરતા હોવાથી ન્યાય કરવા માંગ કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ