બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / aja ekadashi 2023 dont do these mistakes on this day or precautions

Aja Ekadashi 2023 / આવતીકાલે છે અજા એકાદશી: જો-જો આવી ભૂલ કરતા, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ

Kishor

Last Updated: 05:52 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aja Ekadashi 2023 : અજા એકાદશીની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા આ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

  • આવતીકાલે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે અજા એકાદશી
  • ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી માતા લક્ષ્મીના પ્રાપ્ત થાય છે આશિર્વાદ 
  • અજા એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ન કરવી જોઈએ

અજા એકાદશી આ વખતે 10 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. દર મહિનામાં બે વખત એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી માતા લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનના ભંડાર ભરપૂર રહે છે.

તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે ચમત્કારી! કરીલો ફક્ત આ નાનકડા ઉપાય, પછી  જુઓ ચમત્કાર | tulsi ne mul na upay to become rich do these magical remedies  of basil

આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

આ વખતની અજા એકાદશી ખુબ જ ખાસ છે, કારણ કે આ દિવસે કેટલાક મહત્વના યોગ બની રહ્યાં છે જેમાં રવિ પુષ્ય યોગ અને સર્વાર્ધ સિદ્ધિ યોગ બનશે. જ્યોતિષિઓના જણાવ્યા પ્રમાણે અજા એકાદશીના દિવસે કેટલીક ભૂલો ન કરવી જોઇએ. જે અંગે વિગતવાર ચર્ચા કરીએ તો અજા એકાદશીએ ભૂલથી પણ ભાત ન ખાવા જોઇએ. ભાત ખાવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય! તેવું હિન્દુ ધર્મની માન્યતા જોડાયેલી છે.

Topic | VTV Gujarati

એકાદશીના દિવસે વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ
અજા એકાદશી પર લસણ, ડુંગળી ઉપરાંત તામસિક ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ. એવું કરવાથી ભગવાન વિષ્ણુના આશિર્વાદ પ્રાપ્ત થશે નહીં! એક માન્યતા પ્રમાણે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા પણ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલશી ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે. અજા એકાદશીના દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઇએ. સાથે જ આ દિવસે વાળ, નખ અને દાઢી ન કરાવવી જોઇએ. સાથે જ અજા એકાદશીના દિવસે વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. આ ખાસ દિવસે કોઇનું ભૂલીને પણ અપમાન ન કરવું જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ