બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Airport to be built in PM Modi's village Vadnagar, Airport Authority of India team to conduct survey on December 6

સુવિધા / મહેસાણાના વડનગરમાં બનાવાશે એરપોર્ટ: સર્વે કરવા માટે પહોંચશે ટીમ, અધિકારીઓને નક્શા લઈને હાજર રહેવા સૂચના

Dinesh

Last Updated: 10:22 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news: PM મોદીના ગામ વડનગરમાં એરપોર્ટ બનશે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની ટીમ 6 ડિસેમ્બરે સર્વે કરશે

  • મહેસાણાના વડનગરમાં બનશે એરપોર્ટ 
  • 6 ડિસેમ્બરે સરવે ટીમ આવશે વડનગર
  • પ્રી-ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી કરાશે 


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવામાં આવશે. 6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર આવશે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ 3 જગ્યાએ સરવે કરશે જે અનુસંધાને જિલ્લાના અધિકારીઓને જાણ કરાઈ છે.  

વડનગરમાં બનશે એરપોર્ટ
એરપોર્ટ પ્રી-ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી માટે ટીમ આવશે.  DILR મહેસાણા,વડનગર અને વિસનગર મામલતદારને પણ જાણ કરાઈ છે. અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશા સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે. એરપોર્ટ માટે વડનગર, ગુંજા અને ચાંદપુર ગામના 159 સરવે નંબરની જમીનનો સમાવેશ કરાયો છે. નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને સૂચના અપાઈ છે. 

વડનગરની વિશેષતાઓ
વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ઘણી બધી ઐતિહાસિક બાબતો મળી આવેલી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ