બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / Air India Flight emergency landing in Udaipur Airport due to passengers phone battery blast

દેશ / હવામાં અધવચ્ચે તાળવે ચોંટયો મુસાફરોનો જીવ, ઉડતા વિમાનમાં ફાટ્યો મોબાઈલ, ઉદયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Vaidehi

Last Updated: 06:09 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદયપુરમાં એર ઈન્ડિયા ફ્લાઈટની ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. જાણો શું હતું કારણ?

  • ઉદયપુરથી દિલ્હી જતી ફ્લાઈટની ઈમેરજન્સી લેન્ડિંગ
  • એર ઈન્ડિયા ફ્લાઈટમાં બની દુર્ઘટના
  • એક યાત્રીનાં ફોનની બેટરી ફાટી જવાને લીધે મચ્યો હડકંપ

રાજસ્થાનનાં ઉદયપુરમાં સોમવારે મોટી દુર્ઘટના બનતા બચી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. શરૂઆતી જાણકારી અનુસાર યાત્રીનાં મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવાને લીધે ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. ટેકનીકલ તપાસ બાદ ફ્લાઈટ દિલ્હી માટે રવાના થઈ હતી. ટેકઓફ દરમિયાન જ ફ્લાઈટની અંદર મોબાઈલ ફોનની બેટરી ફાટી જવાને લીધે યાત્રીકોમાં હડકંપ મચ્યો હતો. ઉદયપુરનાં ડબોક એરપોર્ટ પર આ ઈમેરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક પેસેન્જર્સને પ્લેનથી નીચે ઊતરી ગયાં હતાં.

ફ્લાઈટમાં 140 યાત્રીઓ હતાં
માહિતી અનુસાર એર ઈન્ડિયાની આ ફ્લાઈટનો નંબર 470 હતો. આ ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી બપોરે 1 વાગે ટેક ઓફ થઈ હતી. ફ્લાઈટમાં ઉડ્ડયન દરમિયાન થોડી જ વારમાં એક યાત્રીકનાં ફોનની બેટરી ફાટી ગઈ. આ ફ્લાઈટમાં કુલ 140 લોકો સવાર હતાં. ફોનની બેટરી ફાટવાનો ધમાકો એટલો મોટો હતો કે ફ્લાઈટમાં બેઠેલા તમામ લોકો ડરી ગયાં હતાં. ફ્લાઈટનાં અંદરનાં ક્રૂ મેંમ્બર્સે સ્થિતિ હાથમાં લીધી અને છેલ્લે ફ્લાઈટની ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી.

મોટી દુર્ઘટના ટળી!
પહેલા પણ ઘણી વખત ફ્લાઈટની ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી છે. જો કે એવું પહેલીવાર બન્યું છે કે ફ્લાઈટની અંદર બેઠેલા યાત્રીનાં ફોનની બેટરી ફાટવાને લીધે લેન્ડિંગ થયું હોય. બેટરી ફાટવાને લીધે પ્લેનમાં આગ પણ લાગી શકતી હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી અને લોકોનો જીવ બચ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ