બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Civil Campus 6 employees were caught in a drunken state

દારૂબંધી ક્યાં? / અમદાવાદ સિવિલ કેમ્પસમાં દારૂની મહેફીલ, ચીકાર નશો કરેલી હાલતમાં 6 કર્મચારીઓ ઝડપાયા

Kishor

Last Updated: 05:54 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ કેમ્પસમાં દારૂની મહેફીલ માણતા સેનેટરી ઈન્સ્પેક્ટર તુષાર ખરાડી સહિત 6 કર્મીઓ ઝડપાયા હતા. જેને લઈને ક્યાં છે દારૂબંધી તેવા લોકોમાં સવાલો ઉઠ્યા હતા.

  • અમદાવાદ સિવિલ કેમ્પસમાં દારૂની મહેફીલ
  • ચાલુ ફરજે કર્મચારીઓ દારૂ પીતા ઝડપાયા
  • સેનેટરી ઈન્સ્પેક્ટર સહિત 6ની અટકાયત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે.ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે તેના અનેક પુરાવાઓ સામે આવતા હોય છે તેવામાં સિવિલ હોસ્પિટલના 6 કર્મચારી દારૂના નશામાં ધૂત હાલાતમાં ઝડપાયા હતા. જેને લઈને હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. 

ચાલુ ફરજે પીવાઈ રહ્યો હતો દારૂ

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સેનેટરી ઇન્સ્પેકટર તુષાર ખરાડી સહિત 6 શખ્સો દારૂના નશામાં ઝડપાયા હતા. સોપનમ 8 માં દારૂની મેહફીલ જામી હતી. જેમાં ચાલુ ડ્યુટી પર કર્મચારીઓ દારૂ ઢીંચી મોજ માણતા ઝડપાયા હતા. જેને લઈને સ્થાનિક લોકોએ વિડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે કેમેરાથી બચી નશાના બંધાણી કર્મચારીઓ નાસી ગયા હતા. ઉલ્લેખનિય છે કે શાહીબાગ પોલીસ અને મેઘાણીનગર પોલીસ વચ્ચે હદનો વિવાદ વકરી રહ્યો છે. અમારામાં ન આવેનું જણાવી બન્ને પોલીસ મથકના કર્મીઓ કાર્યવાહી ન કરતા હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારબાદ મેઘાણીનગર પોલીસે અટકાયત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ