બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / after watching this video you will get akal badi ya bhains correct answer viral video

ગજબ / અક્કલ બડી કે ભેંસ? VIDEO જોઈને તમને પણ મળી જશે સાચો જવાબ, વીડિયોએ મચાવી ધૂમ

Arohi

Last Updated: 06:52 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આ ફની વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • જાતે હેન્ડપંપમાંથી પાણી કાઢી પી રહી છે ભેંસ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
  • ભેંસનો જુગાડ લોકોને ખૂબ આવી રહ્યો છે પસંદ 

બાળપણમાં આપણે એક કહેવત સાંભળી હશે, 'અક્લ મોટી કે ભેંસ'? જોકે હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેનાથી તેનો જવાબ શોધવો વધારે સરળ બની શકે છે. મોટાભાગે તમે ભેંસને ખેતરમાં ચરાવતા જોઈ હશે અથવા રસ્તા પર વસ્તુઓ ખાતા જોઈ હશે.

પરંતુ શું તમે ક્યારેય ભેંસને પોતાની જાતે જ હેન્ડપંપ ચલાવીને પાણી પીતા જોઈ છે? જો નહીં તો આ વીડિયો જરૂર જોવો જોઈએ. 

 

ભેંસે કંઈક આ રીતે પીધુ પાણી 
જી હાં, સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે દંગ રહી જશો. એક ભેંસ પાણી પીવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રહી છે. ભેંસે પોતાના શિંગડાનો ઉપયોગ કરીને પાણી પીધુ.

હેન્ડપંપમાંથી પાણી કાઢવા માટે ભેંસે પોતાના શિંગડાનો ઉપયોગ કર્યો હતો. જેવું પાણી નિકળવા લાગ્યુ તે તેને પીવા લાગતી હતી. ભેંસના આ જુગાડને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ