બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / After Corona, this disease will wreak havoc on the world! WHO issued an alert

ઍલર્ટ! / કોરોના બાદ હવે આ બીમારી વિશ્વ પર કહેર વર્તાવશે! WHOએ આપ્યું એલર્ટ, કહ્યું 'એકસાથે અનેક રોગ...'

Priyakant

Last Updated: 07:55 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO Statement News: WHOના ડાયરેક્ટરે ચેતવણી આપી હતી કે, અતિશય ગરમ હવામાનને કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી શકે

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટરની મોટી ચેતવણી 
  • અતિશય ગરમ હવામાનને કારણે ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધશે 
  • અલ નીનો ચાર વર્ષ બાદ પુનરાગમન કરશે, અત્યંત ગરમ હવામાન અને કૃષિ વિક્ષેપનો ખતરો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે એક મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, આ અઠવાડિયે WHOના ડાયરેક્ટરે ચેતવણી આપી હતી કે, અતિશય ગરમ હવામાનને કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે. અલ નીનો ચાર વર્ષ બાદ પુનરાગમન કરી રહ્યું છે. આના કારણે વિશ્વભરમાં અત્યંત ગરમ હવામાન અને કૃષિ વિક્ષેપનો ખતરો તોળાઈ રહ્યો છે. 

તમારા મનમાં એક પ્રશ્ન ઊઠશે કે આખરે અલ નીનો શું છે? વાસ્તવમાં ઉષ્ણકટિબંધીય પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને અલ નિનો કહેવામાં આવે છે, જે સમગ્ર વિશ્વના હવામાનને ખલેલ પહોંચાડે છે. આ એક પુનરાવર્તિત મોસમી ઘટના છે. જે મચ્છર આ વાયરસને ઝડપથી ફેલાવે છે, તેઓ ગરમ હવામાનમાં ખીલે છે. જેના કારણે અલ નીના વાયરસ દુનિયાભરના દેશોમાં ફેલાઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં ઉષ્ણકટિબંધીય રોગો પહેલેથી જ વધી રહ્યા છે. એશિયામાં પણ આનો મોટો ખતરો છે. પેરુ જેવા દેશોએ આ વર્ષે ડેન્ગ્યુના વધુ પડતા કેસોને કારણે રાજ્યની કટોકટી જાહેર કરી દીધી છે. આ વર્ષે પેરુમાં ડેન્ગ્યુના રેકોર્ડ 1.5 લાખ કેસ નોંધાયા છે.

File Photo

ડેન્ગ્યુ-ચિકનગુનિયા તણાવ વધારશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે, સંક્રમણ દેશની આરોગ્ય પ્રણાલી પર ઘણો બોજ લાવી શકે છે. જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન થાઈલેન્ડમાં ડેન્ગ્યુના 19,503 કેસ નોંધાયા છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. કંબોડિયા અને મલેશિયા જેવા દેશોમાં પણ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. સિંગાપોર તરફથી ચેતવણી પણ જારી કરવામાં આવી છે કે જૂન અને ઓક્ટોબર વચ્ચે કેસ વધશે. અન્ય રોગો પણ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષના અંતથી, દક્ષિણ અમેરિકન દેશ પેરાગ્વેમાં ચિકનગુનિયાથી મૃત્યુના 40 કેસ નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ