બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / મનોરંજન / After being trolled for nude photos, now Milind shared his video said it is not straight without vice versa
Noor
Last Updated: 01:17 PM, 9 November 2020
આ વીડિયોમાં તે શર્ટલેસ થઇને શીર્ષાસન કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેણે સ્માઈલ કરતી તેની તસવીર પણ શેર કરી છે. આ વીડિયો અને ફોટોની સાથે મિલિંદ લખ્યું છે કે, 'ઊંધા થયા વિના સીધું નથી થતું.' મિલિંદની વાઇફ અંકિતાએ આ વીડિયો અને ફોટો શૂટ કર્યું છે. ફેન્સ તેની ફિટનેસના વખાણ કરી રહ્યાં છે. મિલિંદની આ પોસ્ટ પર તેના ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.
આ કારણે વિવાદમાં ફસાયો મિલિંદ
મિલિંદે તેનાં 55મા જન્મદિવસ પર નગ્ન થઇને દોડ લગાવી હતી. સાથે જ તેનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો. ફોટો શેર કરીને મિલિંદે લખ્યું હતું- 'હેપ્પી બર્થ ડે ટૂ મી' જેથી મિલિંદ વિરુદ્ધ ન્યૂડ ફોટોશૂટ કરવાના આરોપમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગોવાના વાસ્કો પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.
સોમન પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ન્યૂડ રનિંગ પોસ્ટ માટે IT એક્ટ હેઠળ IPCની કલમ 294 (અશ્લીલ હરકતો અને ગીતો) અને સેક્શન 67 (ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કે પ્રસારિત કરવાના દંડ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મિલિંદ સોમનની ફોટો સામે આવ્યાંબાદ ગોવાના ક્ષેત્રીય રાજકીય દળ 'ગોવા સુરક્ષા મંચ' તરફથી વાસ્કો પોલીસ સ્ટેશનમાં એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાની ફરિયાદમાં ગોવા સુરક્ષા મંચ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોમન સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટો અપલોડ કરવાથી ગોવાની છબી અને સંસ્કૃતિનું અપમાન થયું છે. આ ફરિયાદના આધારે તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો