બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / adhik maas vinayak chaturthi 21 july 2023 shukrawar upay

ધર્મ / ત્રણ વર્ષે બન્યો આવો સંયોગ: આજે પુરુષોત્તમ મહિનાની વિનાયક ચતુર્થી, આ મંત્રોના જાપ કરવાથી મળે છે નોકરી અને પૈસા

Arohi

Last Updated: 11:19 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vinayak Chaturthi 2023: આજે અધિકમાસની વિનાયક ચતુર્થી છે. આ સંયોગ 3 વર્ષે પહેલી વાર આવ્યો છે. જેના કારણે તેનું મહત્વ વધારે છે. આજે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે અમુક મંત્રોનો જાપ કરો.

  • આજે અધિકમાસની વિનાયક ચતુર્થી 
  • 3 વર્ષે પહેલી વાર આવ્યો આ સંયોગ 
  • શુભ મુહૂર્તમાં કરો ભગવાન ગણેશની પૂજા 

દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આજે 21 જુલાઈ 2023એ અધિકમાસની વિનાયક ચતુર્થી છે. અધિકમાસ 3 વર્ષમાં આવે છે માટે અધિકમાસની વિનાયક ચતુર્થી પણ 3 વર્ષમાં આવે છે. ત્યાં જ આ વખતે અધિકમાસ શ્રાવણ મહિનામાં આવ્યો છે. આવા સંયોગ તો 19 વર્ષ બાદ બને છે. આજે વિનાયક ચતુર્થી પર રવિ યોગ પણ બની રહ્યો છે. જેનાથી આજે પૂજા-પાઠનું વધારે ફળ મળશે. 

શ્રાવણ વિનાયક ચતુર્થી 2023 તિથિ અને પૂજા મુહૂર્ત 
શ્રાવણ માસમાં અધિક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 21 જુલાઈએ સવારે 6.58 મિનિટથી શરૂ થશે અને 22 જુલાઈની સવારે 9.26 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિના અનુસાર વિનાયક ચતુર્થી વ્રત આજે 21 જુલાઈ શુક્રવારે રાખવામાં આવશે. 

આજે 21 જુલાઈ 2023એ વિનાયક ચતુર્થી પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11.05 મિનિટથી બપોરે 1.50 મિનિટ સુધી છે. એટલે કે પૂજા માટે લગભગ 2 કલાકનો સમય રહેશે. ત્યાં જ રવિ યોગ 21 જુલાઈની બપોરે 1.58 મિનિટથી 22 જુલાઈ સવારે 5.37 મિનિટ સુધી રહેશે. આ સમયે કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા પણ સારા માનવામાં આવે છે. 

વિનાયક ચતુર્થી પર કરો ભગવાન ગણેશના આ મંત્રોનો જાપ 
ગણેશ મંત્ર

ऊँ वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ .
निर्विघ्नं कुरू मे देव, सर्व कार्येषु सर्वदा ॥

ગણેશ ગાયત્રી મંત્ર
ॐ एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥

ગણેશ બીજ મંત્ર 
ऊँ गं गणपतये नमो नमः 

ધન પ્રાપ્તિ મંત્ર 
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा.वक्रतुण्ड गणेश मंत्र ||

નોકરી પ્રાપ્તિ માટે મંત્ર 
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा.

સિદ્ધિ પ્રાપ્તિ માટે મંત્ર 
श्री वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा ॥

વિધ્ન નાશક મંત્ર 
गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः .
द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः ॥
विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः .
द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌ ॥
विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌ .

તંત્ર મંત્ર 
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश.

ગણેશ મંત્ર સ્તોત્ર 
शृणु पुत्र महाभाग योगशान्तिप्रदायकम् .
येन त्वं सर्वयोगज्ञो ब्रह्मभूतो भविष्यसि ॥
चित्तं पञ्चविधं प्रोक्तं क्षिप्तं मूढं महामते .
विक्षिप्तं च तथैकाग्रं निरोधं भूमिसज्ञकम् ॥
तत्र प्रकाशकर्ताऽसौ चिन्तामणिहृदि स्थितः .
साक्षाद्योगेश योगेज्ञैर्लभ्यते भूमिनाशनात् ॥
चित्तरूपा स्वयंबुद्धिश्चित्तभ्रान्तिकरी मता .
सिद्धिर्माया गणेशस्य मायाखेलक उच्यते ॥
अतो गणेशमन्त्रेण गणेशं भज पुत्रक .
तेन त्वं ब्रह्मभूतस्तं शन्तियोगमवापस्यसि ॥
इत्युक्त्वा गणराजस्य ददौ मन्त्रं तथारुणिः .
एकाक्षरं स्वपुत्राय ध्यनादिभ्यः सुसंयुतम् ॥
तेन तं साधयति स्म गणेशं सर्वसिद्धिदम् ।
क्रमेण शान्तिमापन्नो योगिवन्द्योऽभवत्ततः ॥

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ