બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

VTV / Adani Hindenburg report: SEBI will not demand extension to complete the probe into ADANI GROUP

દેશ / 'અમારે સમય નથી જોઇતો', અદાણી-હિન્ડબર્ગ મામલે SEBIની તપાસ ક્લોઝ થઇ જશે? જુઓ સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું

Vaidehi

Last Updated: 04:39 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે સેબીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ અદાણી-હિંડનબર્ગ મામલામાં પોતાની તપાસ પૂરી કરવા માટે એક્સ્ટેંશનની માંગ નહીં કરે.

  • અદાણી-હિંડનબર્ગ મામલામાં નવો અપડેટ
  • સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ અંગે આપ્યું મોટું આશ્વાસન
  • કહ્યું તપાસ પૂરી કરવા માટે વિસ્તારની માંગ નહીં કરે

શું અદાણી હિંડનબર્ગ મામલામાં સેબીની તપાસ સમાપ્ત થવાની છે? શુક્રવારે સેબીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ અદાણી-હિંડનબર્ગ મામલામાં પોતાની તપાસ પૂરી કરવા માટે વિસ્તારની માંગ નથી કરી રહ્યું. આ પહેલા સેબીની તરફથી તપાસ પૂરી કરવા માટે સમયની માંગ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે સેબીએ આ મામલામાં 24 તપાસોમાંથી 22ની ફાઈનલ રિપોર્ટ અને 2ની વચગાળાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને પહેલા જ સોંપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે સેબીને કર્યા સવાલ
શુક્રવારે ભારતનાં ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે સેબીને પૂછ્યું કે તેઓ રોકાણકારોની વેલ્યૂ પર શું કરી રહ્યું છે અને શું તેઓ તેમની સેફ્ટીને લઈને સજાગ છે? સેબીને પૂછવામાં આવ્યું કે શેરબજારમાં ઘણી અસ્થિરતા છે. રોકાણકારોને આ પ્રકારની અસ્થિરતાથી બચાવવા માટે સેબીએ શું યોજના બનાવી છે? સેબીનું પ્રતિનિધત્વ કરી રહેલા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે આ પ્રકારનાં મામલામાં શોર્ટ-સેલર્સની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેહતાએ કહ્યું કે રેગ્યૂલેટરી મેકેનિઝમને મજબૂત કરવા માટે વિશેષજ્ઞ સમિતિની ભલામણો પર કોઈ આપત્તિ નથી અને ભલામણો વિચારાધિન છે જેથી સૈદ્ધાંતિકરૂપે અમે આ ભલામણોનો સ્વીકાર કરી લીધો છે.

શું હતો સમગ્ર મામલો?
અદાણી ગ્રુપ જાન્યુઆરી 2023થી વિવાદોમાં ઘેરાયેલું છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાની રિપોર્ટમાં ગ્રુપ પર દુનિયાનાં સૌથી મોટા એકાઉંટિંગ ફ્રોડનો આરોપ લગાડ્યો હતો. હિંડનબર્ગે કહ્યું હતું કે અદાણી ગ્રુપે પોતાની કંપનીઓનાં શેરોમાં હેરાફેરી કરી છે. આ સિવાય અન્ય પણ ઘણાં આરોપ લગાડ્યાં હતાં. જો કે ગ્રુપે તમામ આરોપોનો અસ્વીકાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ