બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / Action plan of Vadodara Police ready for December 31

ઍલર્ટ / ટપોરીઓ કે સ્ટંટબાજ સાવધાન: 31 ડિસેમ્બરને લઇ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર, જાણો શું

Priyakant

Last Updated: 09:23 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ડિસેમ્બરે પાર્ટીના આયોજનોમાં અન્ય રાજ્યમાંથી બુટલેગરો મોટાપાયે દારૂ ઘુસાડતા હોય છે ત્યારે આ દુષણને અટકાવવા પોલીસતંત્ર સજ્જ બન્યું

  • 31 ડિસેમ્બર માટે વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર
  • શહેરમાં 55 જગ્યાએ થશે નાકાબંધી, NDPS કીટ અને બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરાશે
  • 200 નંગ બ્રેથ એનેલાઇઝર અને NDPSની 100 કીટ લેવાશે ઉપયોગમાં
  • 6 ડીસીપી, 15 ACP, 32 PI, 78 PSI અને 1472 કોન્સ્ટેબલનો ગોઠવાશે બંદોબસ્ત
  • ભીડભાળ વાળા વિસ્તારોમાં ટપોરીઓ પર પોલીસ રાખશે બાજ નજર

31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. વિગતો મુજબ વડોદરામાં પોલીસ દ્વારા શહેરમાં 55 જગ્યાએ નાકાબંધી થશે. આ સાથે NDPS કીટ અને બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરાશે. 200 નંગ બ્રેથ એનેલાઇઝર અને NDPSની 100 કીટ ઉપયોગમાં લેવાશે. આ તરફ  6 ડીસીપી, 15 ACP, 32 PI, 78 PSI અને 1472 કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવાશે. નોંધનિય છે કે, હાલ નાતાલની રજાઓ અને 31 ડિસેમ્બરે પાર્ટીના આયોજનોમાં અન્ય રાજ્યમાંથી બુટલેગરો મોટાપાયે દારૂ ઘુસાડતા હોય છે ત્યારે વડોદરામાં આ દુષણને અટકાવવા પોલીસતંત્ર સજ્જ બન્યું છે.

વડોદરા પોલીસે 31 ફર્સ્ટમાં દારૂની રેલમછેલ અટકાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. આથી દારૂના બંધાણીઓને ઘાણી સર્જાઈ છે. જેમાં શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર 55 જેટલા સ્થળોએ નાકાબંધી પોઈન્ટ બનાવ્યા છે. તેમજ નબીરાઓને પકડવા પોલીસને 200 જેટલા બ્રીથ એનલાઈઝર પણ આપી દેવામાં આવ્યા છે.

વડોદરામાં પોલીસ એલર્ટ 

31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો હોઇ ભીડભાળવાળા વિસ્તારોમાં ટપોરીઓ પર પોલીસ બાજ નજર રાખશે. આ સાથે પોલીસની શી ટીમ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે. આ સાથે બાઈક સ્ટંટ કરતાં ઝડપાશે તો ગુનો નોંધાશે. મહત્વનું છે કે, વડોદરામાં જાહેર માર્ગ પર દારૂખાનું ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ