બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / ભાવનગર / Action against bogus firms in Bhavnagar

કાર્યવાહી / ભાવનગરમાં રાજ્ય વ્યાપી બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું, અભણ વ્યક્તિઓ પાસેથી આધાર-પાન મેળવી આવી રીતે કર્યા કાંડ, વધુ 2ની ધરપકડ

Dinesh

Last Updated: 06:42 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં અભણ વ્યક્તિઓ પાસેથી આધાર-પાન કાર્ડ મેળવી છેતરપિંડી આચરતા બેન્ને શખ્યોની ધરપકડ કરાઈ છે, ખોટા ડોક્યુમેન્ટ આધારે સીમ કાર્ડ અને GST નંબર મેળવતા હતાં.

  • ભાવનગરમાં બોગસ પેઢીઓ સામે કાર્યવાહી
  • SITની ટીમે વધુ 2 શખ્સોની કરી ધરપકડ
  • રાજ્યવ્યાપી બોગસ બીલિંગનુ કૌંભાડ ચલાવતા હતા બન્ને શખ્સો


ભાવનગર શહેર અને જિલ્લામા બોગસ પેઢીઓ સામે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. SITની ટીમે વધુ 2 શખ્સોની ધરપકડ કરી છે. રાજ્યવ્યાપી બોગસ બીલિંગનુ કોંભાડ ચલાવતા બન્ને શખ્સોની ધરપકડ કરાઈ છે.
 


રાજ્યના DGPએ સમગ્ર મામલે કરી છે SITની રચના
અભણ વ્યક્તિઓ પાસેથી આધાર-પાન કાર્ડ મેળવી છેતરપિંડી આચરતા બેન્ને શખ્યોની ધરપકડ કરાઈ છે. ખોટા ડોક્યુમેન્ટ આધારે સીમ કાર્ડ અને GST નંબર મેળવતા હતાં. પાલીતાણા ખાતેથી અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરાઈ છે.  રાજ્યના DGPએ સમગ્ર મામલે SITની રચના કરી છે. ભાવનગર રેન્જ આઇજીના અધ્યસ્થાને SITની રચના કરી છે. 

બોગસ બિલિંગ કૌભાંડ મામલે લાલ આંખ
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરાઇ છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અગાઉ અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી વધુ પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જોકે આ પેઢીઓમાં તપાસ દરમિયાન અધધધ.... 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન હાથ લાગ્યા હતા. જોકે અનેક જગ્યાએ તપાસ દરમ્યાન પણ કેટલાક કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચરતાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

કેવી રીતે ઊભી કરતાં હતા બોગસ પેઢી ? 
અગાઉની તપાસમાં વિગતો ખુલ્લી હતી કે, કૌભાંડીઓ દ્વારા આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઇલ નંબર બદલીને તેમના નામે પેઢીઓ ઊભી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આઠ મહિનામાં 1500 આધારના મોબાઇલ નંબર બદલાવામાં આવ્યા છે અને તેના આધારે 470 GST રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ