બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / રાજકોટ / According to the health department, not a single case of corona has been reported in Jasdan.

ગોલમાલ ? / લ્યો બોલો! અહીં પૂર્વ મંત્રી પોતે કોરોના પોઝિટિવ આવ્યા છતાં આરોગ્ય તંત્રનાં આંકડામાં મોટું મીંડું

Khyati

Last Updated: 02:53 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે પરંતુ આરોગ્ય વિભાગના આંકડામાં જસદણમાં શૂન્ય કેસ દર્શાવવામાં આવ્યા

  • આરોગ્યવિભાગના કોરોનાના આંકડાને લઇને સવાલ
  • કુંવરજી બાવળિયા કોરોના સંક્રમિત
  • જસદણમાં દર્શાવ્યા કોરોનાના શૂન્ય કેસ

છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.  રાજ્યોમાં કોરોનાના કેસ હવે 6 હજારને પાર પહોંચ્યા છે.  અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે જે જોતા આરોગ્ય વિભાગ દ્વારા અપાતા આંકડા પર સવાલો ઉભા થયા છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા કોરોના સંક્રમિત થયા છે. તેઓએ જસદણમાં કોરોના ટેસ્ટ કરાવીને પોતે સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. પરંતુ નવાઇની વાત એ છે આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડામાં જસદણમાં એક પણ કોરોનાનો કેસ દર્શાવતા નથી.

ખુદ મંત્રીની જાહેરાત છતાં આંકડા ખોટા

10 જાન્યુઆરીએ કુંવરજીબાવળિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.  હાલમાં તેઓ હોમઆઇસોલેટ છે. પરંતુ અહીં સવાલ એ થાય કે મંત્રીએ પોતે પોઝિટીવ હોવાનુ જણાવ્યુ છે તો પછી આરોગ્ય વિભાગે જસદણમાં કોરોનાના કેસ શૂન્ય કેવી રીતે દર્શાવી શકે ? મંત્રી કોરોના પોઝિટીવ છે તેની આરોગ્ય વિભાગને જાણ ન હતી  ?   આરોગ્ય વિભાગ કેવી રીતે કરે છે કોરોનાના કેસની ગણતરી ?   આ ઘટના પરથી સવાલ હવે એ થાય કે ખરેખર આરોગ્ય વિભાગના જે આંકડા સાચા છે કે ખોટા ?  આરોગ્ય વિભાગ તરફથી જાહેર થયેલા આંકડા પર વિશ્વાસ કરવો કે ન કરવો ?

 

રાજકોટમાં અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા

10 જાન્યુઆરી       249કેસ
9 જાન્યુઆરી        254 કેસ
8 જાન્યુઆરી        257 કેસ
7 જાન્યુઆરી        272 કેસ
6 જાન્યુઆરી        224 કેસ
5 જાન્યુઆરી        159 કેસ
4 જાન્યુઆરી        57કેસ
3 જાન્યુઆરી        61 કેસ
2 જાન્યુઆરી        60 કેસ
1 જાન્યુઆરી          61 કેસ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ