બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / abhishek kumar bash ayesha khan dance with navid sole and not with bigg boss 17 winner
Arohi
Last Updated: 06:13 PM, 7 February 2024
ADVERTISEMENT
બિગબોસ 17ના રનર-અપ અભિષેક કુમારે મંગળવારે એક ગ્રાન્ડ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી. જ્યાં તેમણે શૉના બધા કન્ટેસ્ટન્ટને ઈનવાઈટ કર્યા. તેમાં તેમના મિત્ર મુનવ્વર ફારૂકીથી લઈને મનારા ચોપડા સુધી ઘણા સેલેબ્સ પહોંચ્યા. જોકે મહેફિલમાં સૌથી વધારે ચર્ચા એકને જ મળી. બિગ બોસ 17ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આયેશા ખાને અભિષેક કુમારની પાર્ટીમાં પણ તહેલકો મચાવ્યો. આયશાના હોટ લુકે પાર્ટીમાં દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
ADVERTISEMENT
ઈનસાઈડ વીડિયો થયો લીક
અભિષેક કુમારની પાર્ટીથી ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં બધા ગેસ્ટ મીડિયાની સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેના ઉપરાંત પાર્ટીનો એક ઈનસાઈડ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આયશા ખાન, બિગ બોસના એક કન્ટેસ્ટન્ટની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આયશાના હોટ લુકે ખેંચ્યુ ધ્યાન
અભિષેક કુમારની પાર્ટીમાં આયશા ખાન બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં પહોંચી અને પોતાની કર્વી બોડી ફ્લોન્ટ કરતા જોવા મળી. પાર્ટીમાં જાતા પહેલા તેમણે મીડિયા માટે પોઝ પણ કર્યું છે. તેના બાદ તેમણે કન્ટેસ્ટન્ટ નાવિદ સોલે મળી ગયા અને બન્નેએ સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.