બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / સુરત / AAP MLA's Iluilu!, CCTV footage with the girl went viral, it was like seeing the woman's husband coming

ચકચાર / સુરતમાં AAPના ધારાસભ્યનું ઈલુઈલુ!, યુવતી સાથેના CCTV ફૂટેજ થયા વાયરલ, મહિલાના પતિ આવતા જોવા જેવી થઈ

Priyakant

Last Updated: 10:47 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP MLA Viral Video News: સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા, સમગ્ર ઘટના અંગેના CCTV સામે આવતા ખળભળાટ

  • AAPના MLA ચર્ચામાં, યુવતી સાથે દેખાયા MLA 
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
  • હોટલમાં યુવતી સાથે MLAનો વીડિયો
  • સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા

સુરતમાં AAPના ધારાસભ્યના CCTV ફૂટેજ વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા છે. આ તરફ આ સમગ્ર ઘટના અંગેના CCTV સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ચર્ચા મુજબ જ્યારે ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં ગયા બાદ ત્યાં મહિલાનો પતિ આવી પહોંચતાં ધારાસભ્ય મોઢે રૂમાલ બાંધી નીકળી ગયા હતા. 

ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓના અનેક વિડીયો સામે આવતા હોય છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના એક વિડીયોને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ સુરતની એક હોટલમાં AAPના ધારાસભ્ય એક પરિણીત યુવતી સાથે જોવા મળ્યા હતા. જે અંગેના CCTV પણ સામે આવ્યા છે. 

સોશિયલ મીડિયામાં CCTV થયા વાયરલ 
સુરતની હોટેલમાં AAP MLAનો એક યુવતી સાથેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ યુવતી પરિણીત હતી અને આ બાબતે તેમના પતિને ખબર પડતાં તેઓ પણ હોટેલ પહોંચ્યા હતા. આ તરફ યુવતીનો પતિ હોટલ પહોંચતા આમ આદમી પાર્ટીનાઅ ધારાસભ્ય ત્યાંની મોઢે રૂમાલ બાંધીને નીકળી ગયા હોવાનું ચર્ચા રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ