બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Aakash Chopra Used Strong Words On Ajinkya Rahane Exclusion From Indian Odi Team

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીને દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો : આકાશ ચોપરા

Noor

Last Updated: 03:15 PM, 10 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન આકાશ ચોપડાએ હાલમાં જ અજિંક્ય રહાણેને વનડે ટીમમાંથી બહાર કરી દેવા અંગે સવાલ કર્યા હતા. ચોપડાએ કહ્યું હતું કે નંબર ચારની પોઝિશન પર સતત સારું પર્ફોમન્સ આપવા છતાં રહાણેને વનડે ટીમમાં સામેલ કરવામાં ન આવ્યો.

ભારતીય ટીમ સાથે રહાણેનો સ્ટાઈલ સૂટ કરે છે

ચોપડાએ કહ્યું કે ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા ક્રમાંક રહાણે ચાર નંબરની પોઝિશન માટે પરફેક્ટ બેટ્સમેન છે કારણ કે તે પરંપરાગત રીતે બેટિંગ કરે છે જે ભારતીય ટીમના વનડે અપ્રોચ માટે યોગ્ય છે. આકાશ ચોપડાએ રહાણે વિશેની આ વાત તેની યૂટ્યુબ ચેનલ પર લોકોના સવાલોના જવાબ આપતી વખતે કહી હતી. જ્યારે ચોપડાને પૂછવામાં આવ્યું કે ભારતીય વનડે ટીમમાં રહાણે નંબર ચારની પોઝિશન પર પોતાની જગ્યા કેમ બનાવી શક્યો નહીં તો તેણે કહ્યું કે તે પોતે પણ આ વાતને લઈને હેરાન છે કારણે કે તે ચોથા નંબર પર ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Why so serious? 🤷‍♂️ Smile 😃 You Are Outdoors 😛😝 #aakashvani #pune #longtimeback #ontheground

A post shared by Aakash Chopra (@cricketaakash) on

ચોપડાએ કહ્યું, સ્ટ્રાઈક રેટ પણ સારો છે

ચોપડાએ કહ્યું કે, નંબર ચારની પોઝિશન પર રહાણેનો રેકોર્ડ સારો છે અને જો તમે પોઝિશન પર સારી બેટિંગ કરો છો અને સારું પર્ફોમન્સ આપો છો તો તમારો સ્ટ્રાઈક રેટ 83 (83.71) આસપાસ છે. તો પછી એવા બેટ્સમેનને વધુ તક કેમ મળવી ન જોઈએ. 

અય્યરે પણ સારી બેટિંગ કરી છે

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ઘણાં લાંબા સમયથી ચોથા નંબર પર કોઈ સારાં બેટ્સેમેનની શોધમાં રહી છે. આ પોઝિશન પર અંબાતી રાયુડૂ, ઋષભ પંત અને બીજા ઘણાં બેટ્સમેન રમી ચૂક્યા છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોથી મુંબઈના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરની જગ્યા આ પોઝિશન પર પાક્કી થતી જઈ રહી છે. અય્યરે અત્યાર સુધીની તકોનો સારો ઉપયોગ કર્યો છે.

દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો

ચોપડાએ કહ્યું કે રહાણેને વનડે ટીમમાંથી હટાવવો એ યોગ્ય નિર્ણય નહોતો. તેણે કહ્યું, દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો. આવું તેની સાથે કેમ કરવામાં આવ્યું? મને લાગે છે કે તેની સાથે ખોટું થયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ