બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / A young man drowned while bathing in Tapi river near Timba

સુરત / ટીમ્બા નજીક તાપી નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત, ભાંગી પડ્યો પરિવાર

Malay

Last Updated: 12:13 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના કામરેજની તાપી નદીમાં ડૂબ્યો યુવક, શોધખોળ હાથ ધરાતા યુવકનો મળી આવ્યો મૃતદેહ.

 

  • સુરતના ટીમ્બા ગામ પાસે યુવક ડૂબ્યો
  • મિત્રો સાથે નદીમાં સ્નાન કરવા ગયો હતો યુવક
  • મૃતકનું નામ આશિષ કાતરિયા હોવાનું આવ્યું સામે 

કામરેજના ટીમ્બા ગામ પાસે પસાર થતી નદીમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે. હાલ કામરેજ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

three-children-drown-in-canal-in-pal-of-rajkot

ટીમ્બા ગામ પાસે યુવક ડૂબ્યો
મળતી માહિતી અનુસાર, કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી નદીમાં આશિષ કાતરિયા નામનો યુવક ગઈકાલે મિત્રો સાથે ન્હાવા માટે આવ્યો હતો. તે મિત્રો સાથે ન્હાવા માટે નદીમાં કૂદ્યો હતો. આ દરમિયાન તે અચાનક તાપી નદીના પાણીમાં ડૂબી ગયો હતો. જે બાદ આશિષની સાથે આવેલા મિત્રોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમાં ફોન કરીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. 

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
પોલીસને જાણ કરતાની સાથે જ કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી હતી.  જે બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ