બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / A sign of no Congress-NCP alliance

રાજનીતિ / કોંગ્રેસ-NCP ગઠબંધન નહીં થાયનો ઈસારો, NCPના સીટિંગ MLA કાંધલ જાડેજા સામે કોંગ્રેસે નાથા ઓડેદરા ઉતાર્યા, માંગ ને નેવે મૂકી

Dinesh

Last Updated: 12:20 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ-NCP ગઠબંધન નહીં થાયનો ઈસારો; કોંગ્રેસે કુતિયાણા બેઠક પર નાથા ઓડેદરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં

  • કોંગ્રેસ-NCP ગઠબંધન નહીં થાય તેવી સંભવના
  • કોંગ્રેસે કુતિયાણા બેઠક પરથી નાથા ઓડેદરાને ઉતાર્યા
  • NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજાની ટીકિટ માંગી હતી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે 43 જેટલા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તેમાં મહત્વનું કોંગ્રેસ અને   NCPનું ગઠબંધન નહી થાય તેવી વાત સામે આવી છે. જેમાં દરેક વખતે જે પાંચ સીટો પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થતું હતું. જેમાં કોંગ્રેસે કુતિયાણા     નાથા ઓડેદરા ઉમેદવાર જાહેર કરી દીધા છે 

કોંગ્રેસ-NCP ગઠબંધન નહીં થાયનો ઈસારો
અત્રે ઉલ્લેખનીય છે કે,  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે. જેમાં મહત્વનો ઈશારો સામે આવ્યો છે કે,  NCP અને કોંગ્રેસનો ગઠબંધન નહીં થાય. કોંગ્રેસ પાસે NCP દ્વારા પાંચ ટિકિટ માંગવામાં આવી હતી. કોંગ્રેસે કુતિયાણા બેઠક પર નાથા ઓડેદરા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. જે સમીકરણો દ્વારા જાણી શકાય છે NCP અને કોંગ્રેસ ગઠબંધન નહીં થાય.

NCPએ કોંગ્રેસ પાસે કઈ બેઠકો માંગી હતી
કુતિયાણાથી કાંધલ જાડેજા 
ગોંડલથી રેશ્મા પટેલ 
ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંતિ બોસકી 
નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર

જુઓ કઈ બેઠક પર કોંગ્રેસે ક્યાં ઉમેદવારો ઉતાર્યા

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
મહુવા કનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા

હેમાંગીની ગરાસીયા

ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ