બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A robbery of 50 lakh rupees took place near Sarathi Hotel in Vastrapur in Ahmedabad

પોલીસ ક્યાં? / અમદાવાદમાં લૂંટફાટ સામાન્ય: વસ્ત્રાપુરની સારથી હોટેલ પાસે 50 લાખ રૂપિયાની લૂંટ, બિલ્ડરના માણસના બનાવ્યો ટાર્ગેટ

Dinesh

Last Updated: 08:01 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastrapur robbery : અમદાવાદમાં વસ્ત્રાપુરની સારથી હોટેલ પાસે 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે, રામ મોહન આંગડિયા પેઢીમાંથી બિલ્ડર હિતેષનો વ્યક્તિ પૈસા લઈને નીકળ્યો હતો.

 

  • અમદાવાદમાં 50 લાખ રૂપિયાની લૂંટ
  • વસ્ત્રાપુરની સારથી હોટેલ પાસે લૂંટ
  • આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યા હતા

 

Ahmedabad Robbery : અમદાવાદ શહેર જાણે ક્રાઇમ બૉમ્બ પર બેઠું હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાંજ અમદાવાદમાં ફરી એકવાર લૂંટ થયાની ચકચારીત ઘટના બની છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. 

બિલ્ડર હિતેષના હતા રૂપિયા
આંગડિયા પેઢીમાંથી બિલ્ડર હિતેષભાઈના રૂપિયા લઈને તેમનો માણસ નીકળ્યો હતો. ત્યારે બિલ્ડરના વ્યક્તિ સાથે લૂંટ થઈ હતી. રામ મોહન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ લઈને નીકળ્યા બાદ વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે લૂંટની ઘટના ઘટી હતી. 

પોલીસ પર ઉઠ્યા સવાલ
વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળનારોઓને આરોપીઓ ટાર્ગેટ કરતા હોય તેવું આ કિસ્સા પરથી જણાઈ આવી રહ્યું છે. અત્રે જણાવી દઈએ કે, આ અગાઉ પણ લૂંટની ઘટના સામે આવી હતી.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ