બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / A murder incident in the suburbs of Surat

ઘટના / સુરત ફરી ક્રાઇમના રવાડે! અટલજી નગરમાં 5થી 7 લોકોએ જીવલેણ હુમલો કરતા 2નાં મોત, પોલીસ થઈ દોડતી

Dinesh

Last Updated: 03:48 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પડોળ વિસ્તારમાં અટલજી નગરમાં હત્યાની ઘટના બની છે. 5થી 7 જેટલા લોકોએ હુમલો કરતા બે વ્યક્તિના મોત થયા છે

  • સુરતમાં ફરી સામે આવી હત્યાની ઘટના
  • પડોળ વિસ્તારમાં બે વ્યક્તિની હત્યા 
  • 5થી 7 જેટલા લોકોએ કર્યો હતો હુમલો 


રાજ્યમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધતી જતી હોય તેવું જણાઈ રહ્યું છે. સુરતમાં ફરીવાર એકવાર ખુની ખેલ ખેલાયો છે. પડોળ વિસ્તારમાં અટલજી નગરમાં હત્યાનો બનાવ બન્યો છે.  5થી 7 જેટલા લોકોએ હુમલો કર્યો હતો જેમાં બેના મોત થયા છે.

મૃતકની તસવીર

હુમલામાં બે લોકોના થયા મોત
સુરતના પડોળ વિસ્તારમાં અટલજી નગરમાં હત્યાનો બનાવ બન્યો છે.  અટલજી નગરમાં વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો હતો. પાંચથી સાત વ્યક્તિએ હુમલો કરતા બે લોકોના મોત થયા છે. પાપ્ત વિગતો મુજબ બે વ્યક્તિ પર અગંતકારણોસર પાંચથી સાત વ્યક્તિએ એકાએક હુમલો કરી દીધો હતો જે હુમલામાં બે વ્યક્તિનો મોત થયા છે. જે સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

પોલીસે પાંચ લોકોની કરી અટકાયત
હુમલામાં બંને વ્યક્તિઓના મૃત્યુ  થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે હુમલાખોર 5 શખ્સોની અટકાયત કરી છે તેમજ વધુ કાર્યવાહી હાથધરી છે. જે ઘટનાથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ