બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / A major change in the functioning of Gujarat State Open School, private candidates will get these benefits

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ / ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં મોટું પરિવર્તન, ખાનગી ઉમેદવારોને મળશે આ લાભો, દરેક તાલુકામાં સ્ટડી સેન્ટર સ્થપાશે

Vishal Khamar

Last Updated: 08:59 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. ખાનગી ઉમેદવારો ચાલુ વર્ષે ઓપન સ્કૂલ મારફતે ધો. 10 અને 12 નાં સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી શકશે.

  • ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કાર્ય પદ્વતિમાં પરિવર્તન
  • ધો-10 અને 12ના સામાન્ય પ્રવાહમાં આપી શકશે પરીક્ષા

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. ત્યારે ધો. 10 અને 12 નાં સામાન્ય પ્રવાહમાં હવે ઉમેદવાર પરીક્ષા આપી શકશે. ચાલુ વર્ષે  ઉમેદવાર ખાનગી ઓપન સ્કૂલ મારફતે પરીક્ષા આપી શકશે. તેમજ માધ્યમિક વિભાગમાં 9 અને 10 તથા ઉચ્ચતર માધ્યમિકમાં ધો. 11 અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરી શકાશે.
દરેક તાલુકામાં એક માધ્યમિક શાળાને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે
ક્યારે શાળામાં નથી ગયા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી છે તેવા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. ઓપન સ્કૂલમાં કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહી. તેમજ દરેક તાલુકામાં એક માધ્યમિક શાળાને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પણ નિયમિત વિદ્યાર્થીઓની સાથે લેવાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ