બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / A driver from Madhya Pradesh Formed a team in Dream 11 and won the prize money of Rs 1.5 crore

SHORT & SIMPLE / IPLથી MP ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ,49 રૂપિયાનું રોકાણ કરીને જીત્યો 1.5 કરોડ

Megha

Last Updated: 01:15 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના સેંધવામાં રહેતો ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ 11 માં ટીમ બનાવી પહેલું સ્થાન મેળવી 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી.

  • મધ્યપ્રદેશનો ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો
  • ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ 11 ટીમે યુવકને કરોડપતિ બનાવી દીધો
  • પહેલું સ્થાન મેળવી 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી 

હવે સામાન્ય લોકો પણ IPL દ્વારા કરોડપતિ બની રહ્યા છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશના સેંધવામાં રહેતો ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ 11 ટીમે યુવકને કરોડપતિ બનાવી દીધો છે. 

ડ્રાઈવર શહાબુદ્દીન લગભગ 2 વર્ષથી ઓનલાઈન ગેમિંગ એપ Dream11 માં ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવી રહ્યો હતા. એવામાં આ આઈપીએલમાં કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચમાં શહાબુદ્દીને 49 રૂપિયાની એન્ટ્રી ફી સાથે કેટેગરીમાં ટીમ બનાવી અને પ્રથમ સ્થાન મેળવ્યું. પ્રથમ સ્થાન મેળવનાર યુવાનોને 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. 1.5 કરોડની રકમ જીત્યા બાદ શહાબુદ્દીનની ખુશીનો કોઈ પાર નથી.

( Disclaimer : આ પ્રકારની રમતમાં રોકાણ કરતાં પહેલા સમજી-વિચારીને નિર્ણય લેવો, VTV આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું નથી)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ